મહાપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જો વાત…
View More મોરબી મહાપાલિકા બનતાં જ રાજીનામાંની હોડમહાકુંભ જવા એસ.ટી.ની ખાસ બસ સેવાને ‘દાદા’ની લીલીઝંડી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ-વિદેશથી કરોડો લોકો તેમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પણ શ્રદ્ધાળુઓ ઓછા ખર્ચે…
View More મહાકુંભ જવા એસ.ટી.ની ખાસ બસ સેવાને ‘દાદા’ની લીલીઝંડીમંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈ
ભાવનગર શહેરમાં રહેતા એક રત્નકલાકાર યુવક સાથે તેના જ માસીના દિકરાએ હીરા ઊંચા ભાવે વેચાવાનું કહી 14 લાખની ઊપરાંતની ઠગાઇ આચરતા ભારે ચકચાર મચી જવા…
View More મંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈકેશોદના બિલ્ડર પાસેથી પીઆઇનો મિત્ર હોવાનું કહી ચિટરે રૂા.1 લાખ પડાવ્યા
કેશોદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂૂ.1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર…
View More કેશોદના બિલ્ડર પાસેથી પીઆઇનો મિત્ર હોવાનું કહી ચિટરે રૂા.1 લાખ પડાવ્યાભાવનગરના નારી ચોકડી પાસે માતાજીના મઢમાંથી અડધા લાખની ચોરી
ભાવનગર શહેરના નારી ચોકડી નજીક પંચનાથ સોસાયટી ગેઇટ નંબર 2, માં આવેલ માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મઢના તાળા તોડી અંદર પ્રવેશી દાન પેટી…
View More ભાવનગરના નારી ચોકડી પાસે માતાજીના મઢમાંથી અડધા લાખની ચોરીમોરબીના શકત શનાળામાં જૂની અદાવતમાં 4 વર્ષના માસૂમ ઉપર શખ્સ લાકડીથી તૂટી પડ્યો
મોરબીના શકત શનાળામા જુની અદાવતનો ખાર રાખી 4 વર્ષના માસુમ પર એક શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો. માસુમ બાળકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ…
View More મોરબીના શકત શનાળામાં જૂની અદાવતમાં 4 વર્ષના માસૂમ ઉપર શખ્સ લાકડીથી તૂટી પડ્યોડ્રગ્સના ગુનામાં નાસતી ફરતી મહિલા ઝડપાઈ
મેફેડ્રોન ડ્રગ્સ નાં જથ્થાનાં ગુન્હામાં એકમાસ થી નાશતી ફરતી મહીલાને ગોંડલ બીથડીવીઝન પોલીસે રાજકોટ કટારીયા ચોકડી થી જડપી લઇ રીમાંન્ડ માટે કોર્ટ રજુ કરતા…
View More ડ્રગ્સના ગુનામાં નાસતી ફરતી મહિલા ઝડપાઈનાગેશ્વર તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરતી અભિનેત્રી રવિના ટંડન
યાત્રાધામ દ્વારકા ખાતે આજ રોજ અભિનેત્રી રવિના ટંડન પુત્રી સાથે દ્વાદ્શ જયોતિલીંગ નાગેશ્વર મહાદેવના દર્શન કરી દ્વારકા જગત મંદિરે પહોચ્યા હતા. દેવસ્થાન સમિતી ખાતે તેઓનું…
View More નાગેશ્વર તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરતી અભિનેત્રી રવિના ટંડનખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયા
જુનાગઢ જિલ્લાનાં વિસાવદર પંથકમાં હરિપુર ગીર ગામે રહેતા વજુ વિઠ્ઠલ શિંગાળાના ખેતરમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.…
View More ખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયાઆવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો
ચોટીલામા રહેતા યુવકનુ હાઇવે પર બાઇક સ્લીપ થતા મિત્રને ફોન કર્યો હતો જેથી મિત્ર તેના મિત્રની ગાડી લઇને તેડવા ગયો હતો ત્યારે ગાડી માલીક શખસે…
View More આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો