કાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

શહેરના કાલાવડ રોડ પર આવેલ રંગોલી પાર્કમાં રહેતી મહિલાના ફ્લેટની નીચે પાર્ક કરેલી કારની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઝડપી લીધા હતા.મળતી…

View More કાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયા

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા ઈંગ્લેન્ડ વચ્ચેના ટી-20 મેચમાં મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરીથતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેચ જોવા આવેલા…

View More ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયા

ભાજપ ધમકી આપે છે, મોરબીમાં ‘આપ’, ‘કોંગ્રેસ’ના નેતાઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરજોશ મહેનત કરી રહ્યા છે. દરમિયાન, આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂૂ થયો…

View More ભાજપ ધમકી આપે છે, મોરબીમાં ‘આપ’, ‘કોંગ્રેસ’ના નેતાઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને

રાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા: આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે

રાજકોટ સહિત રાજ્યભરની નગરપાલિકાના અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરી પરિણામ જાહેર થશે. રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં અને છ તાલુકા…

View More રાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા: આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે

અમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. દારૂૂના નશામાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS…

View More અમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી

ભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટ

રાજીનામાં-પક્ષ પલ્ટા-આક્ષેપોનો મારો શરૂ, નારાજગીની અસર પરિણામો પર ન પડે તે માટે તમામ પક્ષો એક્શનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસમાં અસંતોષનો પડઘો…

View More ભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટ

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 60 વેપારીઓ પકડાયા, 13050નો દંડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 30/01/2025 થી 01/02/2025 એમ કુલ 3 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…

View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 60 વેપારીઓ પકડાયા, 13050નો દંડ

વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ વજુભા સજુભા ઝાલાનું અવસાન

વાંકાનેરના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ ઢોલરિયા, રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો, પત્રકારો સહિતના લોકો પુષ્પાંજલિ અર્પણ કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા: રાજપૂત સમાજમાં ઘેરા શોક છવાયો વાંકાનેરના રાજપૂત…

View More વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ વજુભા સજુભા ઝાલાનું અવસાન

જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફ

વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 14માં ભાજપના કમલેશ મીરાણી, સંજય કોરડિયા અને પુનિત શર્માએ કર્યુ રાજકીય ઓપરેશન કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં ભાજપના પૂર્વ મેયર…

View More જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફ

કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી

દરેક રાજ્યને સમતોલ ગ્રાન્ટ મળવાને બદલે બિહાર અને દિલ્હી (ચૂંટણીને પગલે)ને વધુ મહત્ત્વ અપાયું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ મોદી…

View More કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી