દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતાં. અને ત્યાં તેમણે મહાકુંભમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ…
View More મોદીનું સંગમ સ્નાન, વોટિંગના દિવસે તીર્થયાત્રાનો અજબ ગજબનો યોગાનું યોગઅમરેલી લેટરકાંડના સીધી લીટીના આરોપી નારણભાઈ કાછડિયા: નાથાલાલે બોંબ ફોડયો
અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ-ભાજપના નેતાઓ બાદ હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડીયાએ પણ સનસનીખેજ આક્ષેપ…
View More અમરેલી લેટરકાંડના સીધી લીટીના આરોપી નારણભાઈ કાછડિયા: નાથાલાલે બોંબ ફોડયોRTIનો બ્લેકમેઇલિંગ માટે ઉપયોગ, દુરુપયોગ ઉપર પ્રતિબંધની માંગણી
સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ RTI મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલને પત્ર લખ્યો. ખકઅ અરવિંદ રાણાણે છઝઈંના દુરુપયોગ પર પ્રતિબંધ લગાવવાની ઈખને લખેલ પત્રમાં રજૂઆત કરી છે.…
View More RTIનો બ્લેકમેઇલિંગ માટે ઉપયોગ, દુરુપયોગ ઉપર પ્રતિબંધની માંગણીખોડલધામ ખાતે મા ખોડલને ચાંદીના બાઉલમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો
ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી: ધ્વજારોહણ, રાસ-ગરબા, રંગોળી સહિતના કાર્યક્રમો યોજાયા આજરોજ મહાસુદ આઠમ એટલે કે શ્રી ખોડિયાર જયંતી. આજ રોજ 5 ફેબ્રુઆરીના રોજ શ્રી ખોડિયાર…
View More ખોડલધામ ખાતે મા ખોડલને ચાંદીના બાઉલમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવાયોરેશન કાર્ડધારકો માટે ફેબ્રુઆરીમાં તુવેરદાળની 90 ટકા ફાળવણી કરાશે
રાજ્ય સરકાર ફેબ્રુઆરી માસ માટે રેશનકાર્ડ ધારકોને 50% દાળની ફાળવણી કરવામાં આવેલી હતી જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ…
View More રેશન કાર્ડધારકો માટે ફેબ્રુઆરીમાં તુવેરદાળની 90 ટકા ફાળવણી કરાશેજૂના યાર્ડમાં ગોડાઉન-દુકાનના ભાડામાં તોતિંગ વધારો
રાજકોટ માર્કેટીંગ યાર્ડમા સબ યાર્ડમા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ગોડાઉન અને દુકાનોના ભાડામા 200 ટકાનો વધારો ઝિંકવામા આવ્યો છે જેમા રૂ. 2500 સુધીનો…
View More જૂના યાર્ડમાં ગોડાઉન-દુકાનના ભાડામાં તોતિંગ વધારોભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ભાજપમાંથી મુખ્યમંત્રી-પાટીલ-માંડવિયા-રૂપાલા-નીતિન પટેલ અને કોંગ્રેસમાંથી શક્તિસિંહ-અમિત ચાવડા-જગદીશ ઠાકોર-ધાનાણી સહિતના નેતાઓ મેદાને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી…
View More ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેરસંગઠન કરવું, સંગઠિત રહેવું એ ખોડલધામનો ઉદ્દેશ્ય: જયેશ રાદડિયા અંગે નો કોમેન્ટ્સ
આજે ખોડિયાર જયંતિ નિમિતે ખોડલધામમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે ભાજપના નેતા જયેશ રાદડીયાના નિવેદન બાદ પહેલીવાર ખોડલધામના નરેશ પટેલે જાહેર મંચ પરથી પોતાની…
View More સંગઠન કરવું, સંગઠિત રહેવું એ ખોડલધામનો ઉદ્દેશ્ય: જયેશ રાદડિયા અંગે નો કોમેન્ટ્સકોર્પોરેશનના 29 સેનેટરી ઈન્સ્પેક્ટરો અને પર્યાવરણ ઇજનેરની પરસ્પર બદલી
સફાઈ કામગીરીને અગ્રતા આપી કમિશનરે વોર્ડ વાઈઝ બદલીનો પ્રથમ ઘાણવો કાઢ્યો મહાનગરપાલિકાને નવા કમિશનર તુષાર સુમેરાએ વિભાગીય કામગીરી અંગે મહિતી એકત્ર કરી અધિકારીઓ સાથે મીટીંગ…
View More કોર્પોરેશનના 29 સેનેટરી ઈન્સ્પેક્ટરો અને પર્યાવરણ ઇજનેરની પરસ્પર બદલીરાજકોટમાં વધુ એક ક્રિપ્ટો કૌભાંડ; પ કરોડની છેતરપિંડી
બેંક કર્મચારી, તબીબ સહિતના અધિકારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ટોળકી ફરાર થઇ ગઇ કંપનીના માલિક અને ભાગીદારો સામે ગુનો નોંધવા રોકાણકારોની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત…
View More રાજકોટમાં વધુ એક ક્રિપ્ટો કૌભાંડ; પ કરોડની છેતરપિંડી