દર્દીઓ અને ડોક્ટરને મળતી સુવિધાનું નિરીક્ષણ કર્યુ : ઝનાના વિભાગમાં નવજાત શિશુને અપાતી કાંગારૂ કેર ટ્રીટમેન્ટથી પ્રભાવિત સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ, ડીન, આરડીપી, આરએમઓ સહિતના અધિકારીઓ જોડાયા,…
View More માનવ અધિકાર પંચના અધિકારી સિવિલ હોસ્પિટલની મુલાકાતેઅબુધાબીમાં BAPS હિંદુ મંદિરના પાટોત્સવમાં 10,000 શ્રદ્ધાળુઓ ઊમટયાં
તારીખ 2 ફેબ્રુઆરી, 2025 ના દિવસે BAPS હિન્દુ મંદિર-અબુ ધાબીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના,મહાપૂજા અનેવિવિધ સાંસ્કૃતિકકાર્યક્રમોનુંઆયોજનકરવામાં આવ્યું હતું.…
View More અબુધાબીમાં BAPS હિંદુ મંદિરના પાટોત્સવમાં 10,000 શ્રદ્ધાળુઓ ઊમટયાંમનહરપુરમાંથી એક વર્ષ પહેલાં ચોરાયેલી રિક્ષા સાથે ત્રીપુટી ઝડપાઇ
રાજકોટ શહેરના મનહરપુરના આઇનગર સોસાયટી પાંણીના ટાંકા પાસે રહેતા હરેશભાઇ વેલજીભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ગઇ તા.11/02/2024ના રોજ ઘર પાસેથી રીક્ષાની ચોરી થઇ હતી. આ દરમિયાન…
View More મનહરપુરમાંથી એક વર્ષ પહેલાં ચોરાયેલી રિક્ષા સાથે ત્રીપુટી ઝડપાઇયુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં આર્થિક ભીંસથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
યુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. આ મામલે પોલીસે જણાવ્યુ હતુ કે યુવાને આર્થિક…
View More યુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં આર્થિક ભીંસથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાતગઢકાના પાટીયા પાસે મકાનમાં પ્લમ્બિંગનું કામ કરતા યુવાનનું વીજશોક લાગતા મોત
શહેરની ભાગોળે ભાવનગર હાઇ-વે પર ગઢકા ગામના પાટીયા પાસે નવા બનતા મકાનમાં પ્લમ્બીંગનું કામ કરતા બજરંગવાડીના યુવાનનું વીજશોક લાગતા મોત નીપજ્યુ છે. પ્લગમાં પીન…
View More ગઢકાના પાટીયા પાસે મકાનમાં પ્લમ્બિંગનું કામ કરતા યુવાનનું વીજશોક લાગતા મોતચામુંડા સોસાયટીમાં માનસિક બીમાર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ ચામુંડા સોસાયટીમાં રહેતા માનસિક બિમાર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બીડીવીઝન પોલીસે તપાસ શરૂ…
View More ચામુંડા સોસાયટીમાં માનસિક બીમાર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંબીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપ
રાજકોટ શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્યાને ક્રાઈમ બ્રાંચે…
View More બીડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈએ પટા-ધોકા વડે માર મારી ઈલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપીનો આરોપ‘પતિ-પત્ની ઔર વો’:કારખાનેદારે પ્રોફેસર પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો
શહેરમાં ‘પતિ-પત્ની ઔર વો’નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્કમાં પુત્રીને ક્લાસ કરાવવા આવતી મહિલા પ્રોફેસરને કારખાનેદાર સાથે…
View More ‘પતિ-પત્ની ઔર વો’:કારખાનેદારે પ્રોફેસર પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યોપોલીસ ઉપર હુમલો કરનાર ત્રણ ટપોરી ઝડપાયા, 9ની શોધખોળ
ગુજસીટોકના ગુનામાં 1 વર્ષ પૂર્વે જામીન ઉપર છૂટેલા કુખ્યાત માજીદ ભાણુએ અડધો ડઝન ગુના આચર્યા પકડાયેલ ત્રિપુટીને કાયદાનુ ભાન કરાવ્યું, ઘટનાસ્થળે લઇ જઇ “વરઘોડો” કાઢતી…
View More પોલીસ ઉપર હુમલો કરનાર ત્રણ ટપોરી ઝડપાયા, 9ની શોધખોળમેટોડામાં ચાલકે કાર રિવર્સ લઇ છ વાહનોને ઉલાળતા ભારે હોબાળો
હાલ વાહન ચાલકો જાણે હાઈવે પર રેસ લગાવતા હોય તેમ વાહનો ચલાવતા હોય છે. અને અકસ્માતને નોતરુ આપે છે તેમજ ઘણીવાર સોશિયલ મીડિયામાં…
View More મેટોડામાં ચાલકે કાર રિવર્સ લઇ છ વાહનોને ઉલાળતા ભારે હોબાળો