ટીવી-પ્રોડ્યુસર એકતા કપૂરે ‘નાગિન 6’ પર પડદો પડી ગયા પછી લગભગ 18 મહિના બાદ નાગિન 7ની ઑફિશ્યલ જાહેરાત કરી છે. હાલમાં એકતાએ સોશ્યલ મીડિયા…
View More ટૂંક સમયમાં આવશે નાગિન-7 એકતા કપૂરે શેર કર્યો વીડિયોઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ
19મીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ઓસ્ટ્રેલિયાની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્ટોઇનિસનો…
View More ઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ14 વર્ષ બાદ ફરી જોવા મળશે મોતનું તાંડવ, ફાઇનલ ડેસ્ટિનેશનનું ટીઝર રિલીઝ
ફાઇનલ ડેસ્ટિનેશન એક એવી ફ્રેન્ચાઇઝી છે જેના ચાહકો આખી દુનિયામાં છે. આ સીરિઝ મોત પર આધારિત છે, જેના 5 ભાગ અત્યાર સુધી આવી ચૂક્યા છે.…
View More 14 વર્ષ બાદ ફરી જોવા મળશે મોતનું તાંડવ, ફાઇનલ ડેસ્ટિનેશનનું ટીઝર રિલીઝરાહુલ ટીમ માટે નહિ પોતાના માટે બેટિંગ કરે છે: ગાવસ્કર
કેએલ રાહુલ ફરી એક વાર ચર્ચામાં છે. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડેમાં માત્ર 2 રન બનાવ્યા અને આ બાદથી જ આ ખેલાડી પર સવાલો ઉઠી…
View More રાહુલ ટીમ માટે નહિ પોતાના માટે બેટિંગ કરે છે: ગાવસ્કરજમીનમાં અડધો કિલોમીટર ઊંડે આવેલી ખાણમાં છે વિશ્ર્વની સૌથી ઊંડી હોટેલ
સ્નોડોનિયાની આ હોટેલમાં જવા માટે ટોર્ચના અંજવાળે નિસરણીથી જવું પડે છે ખંડિયેર પડી રહેલાં ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જૂના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઈને સૂવાનો…
View More જમીનમાં અડધો કિલોમીટર ઊંડે આવેલી ખાણમાં છે વિશ્ર્વની સૌથી ઊંડી હોટેલIPL-2025નો પ્રારંભ 21 માર્ચથી, કોલકાતા-હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ
IPL 2025ની શરુઆત 21 માર્ચથી થવાની છે. ટૂર્નામેન્ટના શેડ્યૂલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનનું…
View More IPL-2025નો પ્રારંભ 21 માર્ચથી, કોલકાતા-હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચસાદગીપૂર્ણ સમારોહમાં જીત અદાણી-દિવા શાહના પ્રભુતામાં પગલાં
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્ન હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં નજીકના સગા સંબંધીઓની હાજરીમાં પારંપારિક ધાર્મિક…
View More સાદગીપૂર્ણ સમારોહમાં જીત અદાણી-દિવા શાહના પ્રભુતામાં પગલાંરેપો રેટમાં ઘટાડો બેધારી તલવાર: લોનનો હપ્તો ઓછો થશે પણ એફડીનું વ્યાજ પણ ઘટશે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના બજેટમા આવકવેરા વિભાગના દરોમાં ફેરફારો કર્યો તેના કારણે મધ્યમ વર્ગ ખુશ છે ત્યાં હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટ…
View More રેપો રેટમાં ઘટાડો બેધારી તલવાર: લોનનો હપ્તો ઓછો થશે પણ એફડીનું વ્યાજ પણ ઘટશે‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. .દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી…
View More ‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યુંસુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ગતરાત્રીના સમયે પૂરપાટ ઝડપે આવતા એક કારચાલકે…
View More સુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોત