એક્સટર્નલમાં અભ્યાસ કરતા 2010થી 2018 સુધીના વિદ્યાર્થીઓને પાસ થવાની વધુ એક તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દદ્વયારા આપવામાં આવી છે. ફોર્મ ભરવાનો પ્રારંભ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન…
View More એક્સટર્નલના 2010થી 2018 સુધીના છાત્રોને પાસ થવાની વધુ એક તક અપાઈસંસ્કારી નગરીને લાંછન, વડોદરામાં લગ્નપ્રસંગમાં ‘બાર’ જેવા દૃશ્યો વાઇરલ
માંજલપુરમાં સ્કોચ-વ્હીસકીની બોટલમાંથી નાની બોટલો ભરવાનો વીડિયો વાઇરલ સંસ્કારી નગરી વડોદરામાં દારૂૂની રેલમછેલ જોવા મળી છે. માંજલપુરમાં આયોજિત એક લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટ બારમા…
View More સંસ્કારી નગરીને લાંછન, વડોદરામાં લગ્નપ્રસંગમાં ‘બાર’ જેવા દૃશ્યો વાઇરલમાધાપર ST પોઇન્ટ આવારાતત્ત્વોનો અડ્ડો, દારૂડિયાઓ માટે સુરક્ષા સ્ટેન્ડ બન્યું
રાજકોટ એસ.ટી. ડિવિઝન ઘણા છેલ્લા સમયથી મુસાફરોની સુવિધા અને મેઇન્ટનન્સની કામગીરી બાબતે વિવાદમા આવી રહયુ છે જામનગર રોડ પર મુસાફરોની સુવિધા માટે બનાવવામા આવેલ માધાપર…
View More માધાપર ST પોઇન્ટ આવારાતત્ત્વોનો અડ્ડો, દારૂડિયાઓ માટે સુરક્ષા સ્ટેન્ડ બન્યુંપાઇનવીંટા હોટલના મેનેજરનું ઘરે પગથિયાં પરથી પટકાતાં મોત
ચામડિયાપરામાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ શહેરમાં આવેલી પાઇનવીંટા હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને બાજુની જ બિલ્ડીંગમાં રહેતા વૃદ્ધ અકસ્માતે પગથીયા પરથી નીચે પટકાતા…
View More પાઇનવીંટા હોટલના મેનેજરનું ઘરે પગથિયાં પરથી પટકાતાં મોતસિવિલમાં MRIની ફિલ્મ ખલાસ, માત્ર રિપોર્ટનો આધાર
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ છાસવારે વિવાદોમાં સપડાથી રહે છે. ડોકટરોની આડોડાઇ, ઉંદરોનો ત્રાસ, વિવિધ કામોમાં કટકી, દર્દીઓને હેરાનગતી સહિતના વિવાદો અને ફરિયાદો વચ્ચે…
View More સિવિલમાં MRIની ફિલ્મ ખલાસ, માત્ર રિપોર્ટનો આધારગાંધીગ્રામના મહાવીરનગરમાં જુગાર રમતી આઠ મહિલા પકડાઇ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા મહાવીરનગરના 3/4 ના ખુણે આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 8 મહીલાને 45000…
View More ગાંધીગ્રામના મહાવીરનગરમાં જુગાર રમતી આઠ મહિલા પકડાઇપ્રિ-સ્કૂલના નિયમ માટે સરકાર મક્કમ, નોંધણીમાં રાહતની શક્યતા
વિવાદ વચ્ચે એક વર્ષમાં માત્ર 400 પ્રિ-સ્કૂલનું રજિસ્ટ્રેશન, ભાડા કરાર મુદ્દે ચાલતી વિચારણા રાજ્યમાં ચાલતી પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશન અંગે એક વર્ષ પહેલા આપેલી મુદત રવિવારના રોજ…
View More પ્રિ-સ્કૂલના નિયમ માટે સરકાર મક્કમ, નોંધણીમાં રાહતની શક્યતારાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 11 સેન્ટર પર કરાશે
આવતીકાલે સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા તેમજતાલુકા પંચાયતની છ જેટલી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થયું…
View More રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 11 સેન્ટર પર કરાશેST બસના પેસેન્જર ખેંચી જતા 100 ખાનગી વાહન પૂરી દેવાયા
વાહનો ડિટેન કરી રૂા. 3.89 લાખના દંડની વસૂલાત : વિવિધ પોઈન્ટ પર ચેકિંગ સ્કવોડની કાર્યવાહી એસ.ટી. બસની રાહ જોઈને ઉભા રહેતા મુસાફરોને બેસાડી જતાં…
View More ST બસના પેસેન્જર ખેંચી જતા 100 ખાનગી વાહન પૂરી દેવાયારાજકોટ પોલીસની CIMS એપ્લિકેશનને સિલ્વર એવોર્ડ
રાજકોટ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી CIMS (CRIMINAL INTELLIGENCE AND MONITORING SYSTEM) એપ્લિકેશનને સ્કોચ ગ્રૂપ દ્વારા પોલીસ અને સેફટી કેટેગરીમાં સિલ્વર એવોર્ડ આપવામાં આવ્યો.…
View More રાજકોટ પોલીસની CIMS એપ્લિકેશનને સિલ્વર એવોર્ડ