હવે શાળાઓમાં અપાશે સેક્સ એજ્યુકેશન

નિષ્ણાંત સમિતિની ભલામણોને સરકારે સ્વીકારી હોવાથી સુપ્રીમ કોર્ટને જાણકારી અપાઇ દેશભરમાં શાળાના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશનનો સમાવેશ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ગઇકાલે સુપ્રીમ કોર્ટને…

View More હવે શાળાઓમાં અપાશે સેક્સ એજ્યુકેશન

કારમાલિક માઇલેજ ચેક કરી ન શકે, E-20 વિવાદમાં ગડકરીનો ગજબનો તર્ક

ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલને લઈને દેશમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.…

View More કારમાલિક માઇલેજ ચેક કરી ન શકે, E-20 વિવાદમાં ગડકરીનો ગજબનો તર્ક

હોર્મુઝમાં ચાંચિયાગીરી: ઇરાને કહ્યું, અમે જ સાચા રખેવાળ, અમેરિકા કરતાં ઓછી ફી લેશું

ટ્રમ્પના 20 ટકા ફી લેવાના નિર્ણયનો વિરોધ કરતું આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંગઠન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ ખાડીના રખેવાળ બની જહાજોને સુરક્ષિત પાર કરાવવા 20 ટકા…

View More હોર્મુઝમાં ચાંચિયાગીરી: ઇરાને કહ્યું, અમે જ સાચા રખેવાળ, અમેરિકા કરતાં ઓછી ફી લેશું

યુધ્ધ વધુ ભીષણ: અમેરિકાનો 6 શહેરોમાં બોમ્બમારો, ઇરાનનો ડ્રોન તોડ્યાનો દાવો

અનેક લશ્કરી ઠેકાણાઓ ઉપર નિશાન, સતત પાંચ કલાક ધમાસાણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ઘાતક સ્તરે પહોંચી ગયું છે. આજે (14 જુલાઈ) અમેરિકાએ…

View More યુધ્ધ વધુ ભીષણ: અમેરિકાનો 6 શહેરોમાં બોમ્બમારો, ઇરાનનો ડ્રોન તોડ્યાનો દાવો

હોર્મુઝમાં ધમાસાણથી ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર સામે રૂપિયો ઉંધા માથે

શેરબજારમાં પણ મંદી, સોના-ચાંદીમાં રિકવરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં વધતા…

View More હોર્મુઝમાં ધમાસાણથી ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર સામે રૂપિયો ઉંધા માથે

સિધ્ધપુરમાંથી જૈસના 5 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

ગુજરાતમાં જગન્નાથજીની રથયાત્રાઓ પૂર્વે એટીએસનું મોટુ ઓપરેશન, અજ્ઞાત સ્થળે ઘનિષ્ઠ પૂછપરછ ગુજરાતમાં આગામી ગુરૂવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 240 જેટલી રથયાત્રાઓ નીકળનાર છે તે…

View More સિધ્ધપુરમાંથી જૈસના 5 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

મુંદ્રામાં લીલો ચારો ખાધા બાદ 30 ગૌ વંશના મોત

કચ્છ જિલ્લાના મુન્દ્રાના છસરા ગામે આવેલી જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં એકસાથે 30 ગાયોના મોત થયા છે.જેના કારણે પાંજરાપોળ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગાયના મોત થતા…

View More મુંદ્રામાં લીલો ચારો ખાધા બાદ 30 ગૌ વંશના મોત

મોરબી જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ; ચક્કાજામની ખેડૂતોની ચીમકી

નોટિસ આપ્યા વગર જમીનની માપણી શરૂ કરાતા દેકારો પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જશાપર ગામ નજીકથી ગોલાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની…

View More મોરબી જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ; ચક્કાજામની ખેડૂતોની ચીમકી

સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’

ગુજરાતના ગીર પંથકમાં એક તરફ સિંહના હુમલાના બનાવો વધ્યા છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘની પજવણી કરાતી…

View More સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’

ભાવનગરમાં 20 ટકા વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં 35.94 લાખનો મુદ્દામાલ કબજે

ભાવનગરના ફરિયાદકા ગામે 20 ટકા વળતરની લોભામણી સ્કીમ આપી કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. વરતેજ પોલીસે રિમાન્ડ પર…

View More ભાવનગરમાં 20 ટકા વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં 35.94 લાખનો મુદ્દામાલ કબજે