પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના આરોપોને ફગાવી દીધા હતા. તેણીએ કહ્યું કે…
View More ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફરભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 2 કરોડ ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના ઉઘૠઊ વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી…
View More ભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થનમહાકુંભમાં ભીડને પહોંચી વળવા કટોકટી યોજના; 12 કિ.મી. દૂર જ ટ્રાફિક મેનેજમેન્ટ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભને હવે માત્ર એક અઠવાડીયું જ બાકી છે તેમ છતા ભાવીકોની ભીડ ઓછી થઇ રહી નથી તેના કારણે સ્થાનિક પ્રશાસને કટોકટી…
View More મહાકુંભમાં ભીડને પહોંચી વળવા કટોકટી યોજના; 12 કિ.મી. દૂર જ ટ્રાફિક મેનેજમેન્ટકારગીલમાં દગો કર્યો હતો, ભારતની માફી માગવા તૈયાર: શરીફ
પાક.ના પૂર્વ વડાપ્રધાનની કબૂલાતની વીડિયો ક્લિપને સોશિયલ મીડિયાના એક વર્ગે આવકારી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…
View More કારગીલમાં દગો કર્યો હતો, ભારતની માફી માગવા તૈયાર: શરીફકેરળમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં આતશબાજીથી 30 દાઝ્યા
કેરળથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેરળના મલપ્પુરમના અરીકોડ નજીક થેરાટ્ટમલ ખાતે સેવન્સ ફૂટબોલ મેચની ફાઇનલ પહેલા એક મોટો અકસ્માત થયો હતો. મેચ…
View More કેરળમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં આતશબાજીથી 30 દાઝ્યાઅભિનેતા સાહિલખાને બુર્જ ખલિફામાં કર્યા બીજા લગ્ન
સ્ટાઇલ ફેસ એક્ટર સાહિલ ખાને લોકોને ચોંકાવી દીધા છે.ગ્લેમર ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેનારા સાહિલ ખાને લગ્ન કરી લીધા છે.વેલેનટાઇન ડે ના ખાસ દિવસે એક્ટરે લગ્ન…
View More અભિનેતા સાહિલખાને બુર્જ ખલિફામાં કર્યા બીજા લગ્નબિઝનેસ વુમનથી બિઝનેસ કોચ સુધીની મેગ્નેટિક સક્સેસ
અનેક બહેનોને રોજગારી આપનાર અને બેસ્ટ મેન્યુફેક્ચરરનો એવોર્ડ મેળવનાર બેલા મીઠાણી બિઝનેસના વિસ્તાર માટે કરે છે થાઇલેન્ડ,ચાઇના,સિંગાપુર, દુબઇની ટૂર બિઝનેસ અને સંઘર્ષના અનુભવ સાથે…
View More બિઝનેસ વુમનથી બિઝનેસ કોચ સુધીની મેગ્નેટિક સક્સેસICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલ જાહેર
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાશે. આ મેગા ઈવેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી…
View More ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલ જાહેરસૌથી પ્રભાવશાળી ઈન્ફ્લુએન્સર એક્ટરની યાદીમાં આલિયા બીજા સ્થાને
ઍક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાના શાનદાર અભિનય અને ટેલન્ટને કારણે બોલીવુડની ટોચની ઍક્ટ્રેસિસમાં સ્થાન મેળવ્યું છે. આલિયાનો જાદુ બોલીવુડની સાથે-સાથે હવે ગ્લોબલ સ્તરે પણ છવાઈ…
View More સૌથી પ્રભાવશાળી ઈન્ફ્લુએન્સર એક્ટરની યાદીમાં આલિયા બીજા સ્થાનેમુંબઇ ઇન્ડિયન્સની WPLમાં પ્રથમ જીત, ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગ 2025ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. નેટ સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ અને એમેલિયા કરના દમદાર ઓલરાઉન્ડ…
View More મુંબઇ ઇન્ડિયન્સની WPLમાં પ્રથમ જીત, ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું