ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા…
View More ખંભાળિયાના સિદ્ધપુરમાં પવનચક્કી પરથી પટકાતાં યુવાનનું મૃત્યુમોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોત
રાજકોટમાં બનેલી ઘટના: 12 વર્ષનો તરુણે કાનમાં હેન્ડસફ્રી ભરાવી ચાલતી પકડતા સાળા-બનેવીેને કાળ ખેંચી ગયો: શ્રમિક પરિવારમાં આક્રંદ મોબાઇલની મોકાણમાં આત્મહત્યા, આપઘાતના પ્રયાસ અને અકસ્માતની…
View More મોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોતમોરબીમાં મહિલાએ પાંચમા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
માનસિક બીમારીથી કંટાળી પગલુ ભરી લીધું મોરબીના પંચાસર રોડ પર મુનનગર ચોકમા ઉમા ટાવર વૃષભ સોસાયટીમાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મુકતાં શરીરે…
View More મોરબીમાં મહિલાએ પાંચમા માળેથી પડતું મૂકી કર્યો આપઘાતચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોત
મધરાત્રે ચા પીવા નીકળેલા આધેડને કાળનો ભેટો: ટ્રકચાલકની શોધખોળ રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત થયા હોવાની અનેક ઘટના…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોતવીંછિયાના અજમેર ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું : ખેડૂતની ધરપકડ
તુવેરના પાક વચ્ચે ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યુ હતું : પ.પપ લાખનો મુદ્દામાલ કબજે વિંછીયાનાં અજમેર ગામે પોલીસે દરોડો પાડી તુવેરનાં પાક વચ્ચે ગાંજાનુ વાવેતર કરનાર…
View More વીંછિયાના અજમેર ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું : ખેડૂતની ધરપકડઉચાપત કેસમાં રાજ્યમાં પ્રથમ વખત પોલીસે જેલમાંથી બે આરોપીનો કબજો લઈ રિમાન્ડ મેળવ્યા
ભાવનગરમાં બેંક મેનેજર સહિત બે વચેટિયાએ એક કરોડનું કૌભાંડ આચર્યુ હતું : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત કાર્યવાહી 24…
View More ઉચાપત કેસમાં રાજ્યમાં પ્રથમ વખત પોલીસે જેલમાંથી બે આરોપીનો કબજો લઈ રિમાન્ડ મેળવ્યાસરધારના સ્વામિનારાયણ મંદિર જમીનના કબજા બાબતે માથાકૂટ: બે ઘાયલ
જેસીબી સાથે જમીનનો કબજો લેવા પહોંચેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ અને કબજેદાર વચ્ચે મારામારી: બનાવ બાદ સરધારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સરધારના સ્વામિનારાયણ મંદિર પાસેની જમીનના…
View More સરધારના સ્વામિનારાયણ મંદિર જમીનના કબજા બાબતે માથાકૂટ: બે ઘાયલહું સારો પુત્ર, ભાઈ અને મિત્ર ન બની શક્યો : સુરેન્દ્રનગરના યુવાને વીડિયો બનાવી ડેમમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું
સુરેન્દ્રનગરના યુવાને બુધવારે ધોળીધજા ડેમમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોને સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનગર…
View More હું સારો પુત્ર, ભાઈ અને મિત્ર ન બની શક્યો : સુરેન્દ્રનગરના યુવાને વીડિયો બનાવી ડેમમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યુંશાકમાર્કેટમાં બેકાબૂ કારે લારીને ઉલાળી, દુકાનમાં ઘૂસી
જામનગરમાં શાકમાર્કેટ જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે સાંજે જી.જે.10 ડીજે 7005 નંબરનો કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને પૂરપાટ ઝડપે આવીને સૌપ્રથમ એક બટેટાની લારીને…
View More શાકમાર્કેટમાં બેકાબૂ કારે લારીને ઉલાળી, દુકાનમાં ઘૂસીદિગ્વિજય પ્લોટમાં ગોડાઉનમાંથી 1.21 લાખના ત્રાંબા-પિત્તળના વાસણની ચોરી
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નાં 10 માં આવેલા એક વાસણના વિક્રેતાના ગોડાઉનને પરમદિને મોડી રાત્રે ત્રાંબા અને પિત્તળના બેડા, તપેલી,બોટલ સહિતના રૂૂપિયા એક લાખ 21…
View More દિગ્વિજય પ્લોટમાં ગોડાઉનમાંથી 1.21 લાખના ત્રાંબા-પિત્તળના વાસણની ચોરી