રમઝાનને અનુલક્ષીને અમીરાત ક્રિકેટ બોર્ડનો નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. આ મેચને લઈને એક સારા સમાચાર છે. ભારત-ન્યુઝીલેન્ડ…
View More ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં દર્શકોને ફ્રી ઈફ્તાર બોક્સ આપવામાં આવશેદુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના દુબઈથી કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. એક વિડિયોમાં બન્ને દુબઈની એક માર્કેટમાં…
View More દુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયોએશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણા
એશિયા કપ 2025 ની યજમાની ભારત માટે જોખમમાં મુકાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર આ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની છે, પરંતુ ભારત અને પાકિસ્તાન…
View More એશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણાદોષિત નેતાઓ પર ચૂંટણી પ્રતિબંધ: સર્વપક્ષીય બેઠક બોલાવી નિર્ણય લો
સુપ્રીમ કોર્ટમાં ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજીના મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલા જવાબના કારણે…
View More દોષિત નેતાઓ પર ચૂંટણી પ્રતિબંધ: સર્વપક્ષીય બેઠક બોલાવી નિર્ણય લોસેન્સેક્સમાં વધુ 1000 અંકનું ગાબડું, બજારે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો
30 વર્ષ બાદ સતત પાંચ મહિના નેગેટિવ રિટર્ન મળતા રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા 6 મહિનામાં સેન્સેક્સ 10000થી વધુ અંક તૂટ્યો: નિફ્ટીમાં 4000થી વધુનું ગાબડું…
View More સેન્સેક્સમાં વધુ 1000 અંકનું ગાબડું, બજારે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યોનેપાળ અને બિહારમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ
બિહાર અને નેપાળમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 2.36 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 હતી. આ સિવાય પાકિસ્તાનમાં પણ ધારા ધ્રુજી…
View More નેપાળ અને બિહારમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટબનાસકાંઠા અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 2 બાળક સહીત 5ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક આજે રાજસ્થાનની…
View More બનાસકાંઠા અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 2 બાળક સહીત 5ના મોતહર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં આજથી આશરે ત્રણ દિવસ પૂર્વે કોઈ શખ્સોએ પ્રવેશ કરી, શિવલિંગની ચોરી…
View More હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે32 દેશો, અસંખ્ય વિદેશી એજન્ટો; અનેક ડંકી રૂટો
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા પંજાબના લોકોના નિવેદનોના આખરે વિશ્ર્લેષણ પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, પટિયાલાના 44 વર્ષીય ડેરી ખેડૂત ગુરવિંદર સિંઘે હરિયાણા…
View More 32 દેશો, અસંખ્ય વિદેશી એજન્ટો; અનેક ડંકી રૂટોઆલે લે… ખજૂરમાંથી સોનું: દાણચોરીનો નવો નુસખો
કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર દાણચોરીના અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી અહીં ઉતરેલા એક મુસાફરની બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કંઈક શંકાસ્પદ મળી…
View More આલે લે… ખજૂરમાંથી સોનું: દાણચોરીનો નવો નુસખો