શહેરના આંબેડકર મેઈન રોડ વિસ્તારમાં રહેતો અને બેનર લગાવવાનું કામ કરતા યુવક પર મિત્ર સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો.ત્યારે મિત્રએ જ કોઈ કારણસર…
View More માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજાજસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયા
જસદણનાં કપાસનાં વેપારી સાથે રૂ. 1.ર6 કરોડની ઠગાઇ કરનાર રાજકોટનાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાયા બાદ પાંચેયની ધરપકડ કરવામા આવી છે . જસદણના વેપારીએ રાજકોટના…
View More જસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયાકચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાન
નાકરાવાડી ખાતે કચરો ઠલવવા ડોઝરને ડ્રાઇવર અને ડીઝલ કોર્પોરેશન આપતું હોવા છતાં મેઇન્ટેનન્સના નામે રૂા.1.10 કરોડની દરખાસ્ત કરાતા નામંજૂર મહાનગર પાલિકાની સ્ેટન્ડિંગ કમીટીની બેઠક આજ…
View More કચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાનરાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયો
ટંકારા પોલીસે ગુનો નોંધ્યો: લાઇસન્સ રાજકોટ શહેર પૂરતું મર્યાદિત હતું ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોરબીથી રાજકોટ જતી એક કારમાંથી રિવોલ્વર અને કાર્ટ્રિજ જપ્ત કર્યા…
View More રાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયોરાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો
શહેરમાં રહેતી યુવતિની તાજેતરમાં થયેલ સગાઈ તોડવા તથા સમાજમાં બદનામ કરવા સુરેન્દ્રનગર જીલ્લાના શખસે ઈન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી સગા-સંબંધીઓને મેસેજ કર્યા હોવાની સાયબર…
View More રાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યોસ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યુવકનો 36 કલાકે મૃતદેહ મળ્યો
ભાડાની કાર લઇને નીકળેલા ત્રણમાંથી બે સગીરની ગઇકાલે લાશ મળી હતી અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા…
View More સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યુવકનો 36 કલાકે મૃતદેહ મળ્યોકોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધો
શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલ લક્ષ્મીનાં ઢોળે રહેતો અને ધો 10 પાસ 17 વર્ષનો સગીર કોમ્પ્યુટરનાં કલાસમા મોડો જતો હતો જેથી…
View More કોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધોગોંડલ નજીક ખૂંટિયો ટ્રેન આડો ઉતરતા બે વ્હિલ પાટા પરથી ખડયા
બે કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો: પેસેન્જરોના જીવ પડીકે બંધાયા ગોંડલ માં મોડી રાત્રીનાં સાતટાંકી પાસે રેલ્વે ટ્રેક પરથી ટ્રેન નાં ડબ્બા નાં બે વ્હિલ ખડી…
View More ગોંડલ નજીક ખૂંટિયો ટ્રેન આડો ઉતરતા બે વ્હિલ પાટા પરથી ખડયા5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ
રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીણાને રાજકોટ એસીબીએ રૂૂા.5,000ની લાંચ લેતાં તેની જ ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. જીએસટી નંબર મેળવવા માટે શ્રીરામ ભરતલાલ…
View More 5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ગારીડા ગામની ઘટના: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં રાજકોટના બામણબોર નજીક આવેલા ગારીડા ગામે રહેતા યુવકે તેના વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે નસ્ત્રતે કેમ મારી વિરુદ્ધ અરજી…
View More ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલો