વકફ બિલ પસાર થતાં હવે ગુજરાત ભાજપમાં પહેલી વિકેટ પડી છે. વકફ બિલને મુસ્લિમ વિરોધી ગણાવી સુરત જિલ્લાના બારડોલી ખાતે પૂર્વ કોર્પોરેટર અને નગર…
View More વકફ બિલના વિરોધમાં ગુજરાત ભાજપમાં પ્રથમ વિકેટ પડી, બારડોલીના પૂર્વ કોર્પોરેટરનું રાજીનામુંરાજકોટ બન્યું રામમય, ઠેર-ઠેર સુશોભન-ધાર્મિક ફ્લોટ્સ
ચૈત્ર સુદ-નોમના દિવસે રામલલ્લાનું પ્રાગટ્ય થયું હતું. આવતીકાલે રામનવમીની ઉજવણી માટે રાજકોટે સોળે શણગાર સજ્યા છે. શહેરમાં અનેક માર્ગો આકર્ષક ફ્લોટ્સ અને રોશનીથી શણગારવામાં આવ્યા…
View More રાજકોટ બન્યું રામમય, ઠેર-ઠેર સુશોભન-ધાર્મિક ફ્લોટ્સGPSC દ્વારા તા.20મીએ લેવાશે વર્ગ-1 અને 2ની પ્રિલીમરી પરીક્ષા
આગામી 20 એપ્રિલે GPSC ની ક્લાસ-1ની 39 અને 2ની 168 સહિતની કુલ 244 પોસ્ટ પર ભરતી માટેની પ્રીલિમ્સ યોજાશે. કુલ 200 માર્કનું પેપર સામાન્ય…
View More GPSC દ્વારા તા.20મીએ લેવાશે વર્ગ-1 અને 2ની પ્રિલીમરી પરીક્ષારાજકોટના અરજદારે હાઇકોર્ટની લાઇવ સુનાવણી દરમિયાન સિગારેટ ફૂંકી, 50 હજારનો દંડ ફટકાર્યો
કોર્ટમાં કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલી (વીડિયો કોન્ફરન્સથી) જોડાયેલા અરજદારે કાર્યવાહી દરમિયાન સિગારેટ પીતા હાઇકોર્ટે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરી…
View More રાજકોટના અરજદારે હાઇકોર્ટની લાઇવ સુનાવણી દરમિયાન સિગારેટ ફૂંકી, 50 હજારનો દંડ ફટકાર્યોબિલ્ડરને ‘ઓન’ના રૂપિયા કયાંથી ચૂકવ્યા ? IT નોટિસોથી ખળભળાટ
અમદાવાદના બી-સફલ, અવિરત, શિવાલીક, પીએસવાય, શિલ્પ એરોન ગ્રૂપના પ્રોજેકટમાં ગ્રાહકોને 60 લાખ સુધીની ડિમાન્ડ નોટિસ અમદાવાદના જાણીતા બિલ્ડરોની સ્કીમમાં ફ્લેટ ખરીદનારાઓને જે તે સ્કીમમાં…
View More બિલ્ડરને ‘ઓન’ના રૂપિયા કયાંથી ચૂકવ્યા ? IT નોટિસોથી ખળભળાટરાધેશ્યામ સોસાયટીમાં એક બહેનના એકના એક ભાઇનું હાર્ટ એટેકથી મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનુ પ્રમાણ વધી રહયુ છે ત્યારે શહેરમા રાધેશ્યામ સોસાયટીમા રહેતા એક બહેનનાં એકનાં એક ભાઇનુ હાર્ટ એટેકથી મોત નીપજતા પરીવારમા…
View More રાધેશ્યામ સોસાયટીમાં એક બહેનના એકના એક ભાઇનું હાર્ટ એટેકથી મોતકારમી ગરમીના કારણે શાળાનો સમય સવારે 7.15થી બપોરના 12.15 સુધીનો કરાયો
રાજકોટ સહીત રાજયભરમાં આકરો તાપ પડી રહ્યો છે. તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યુ હોવાથી લોકોના આરોગ્ય પર અસર થઇ રહી છે અને હિટવેવની આગાહીના પગલે…
View More કારમી ગરમીના કારણે શાળાનો સમય સવારે 7.15થી બપોરના 12.15 સુધીનો કરાયોઉનાળામાં અમદાવાદથી વધારાની બે જોડી ટ્રેનો દોડાવાશે, રાજકોટના મુસાફરોને ઠેંગો
એપ્રીલના અંતથી શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે. શાળાઓમાં રજાઓ પડતા મોટાભાગના લોકો પ્રવાસનું આયોજન કરતા હોય છે. જેને લઇ રેલવે દ્વારા બે જોડી ટ્રેન…
View More ઉનાળામાં અમદાવાદથી વધારાની બે જોડી ટ્રેનો દોડાવાશે, રાજકોટના મુસાફરોને ઠેંગોરાજકોટમાં ‘ડખ્ખા’ના સ્થળે PCR વાન પહેલાં ડ્રોન પહોંચી જશે !
દૃષ્ટિ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત અને વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશન પસંદ કરાયા પોલીસ પહોંચે તેના બે મિનિટ પહેલાં ડ્રોન પહોંચી જશે ગુજરાત પોલીસ…
View More રાજકોટમાં ‘ડખ્ખા’ના સ્થળે PCR વાન પહેલાં ડ્રોન પહોંચી જશે !પંચતત્વમાં વિલીન થયા મનોજ કુમાર, રાજકીય સન્માન સાથે થયાં અંતિમ સંસ્કાર, અનેક સેલેબ્સે આપી અંતિમ વિદાય
બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કાર આજે એટલે કે 5 એપ્રિલના રોજ મુંબઈમાં થયા હતા. મનોજ કુમારનું 4 એપ્રિલના રોજ અવસાન થયું…
View More પંચતત્વમાં વિલીન થયા મનોજ કુમાર, રાજકીય સન્માન સાથે થયાં અંતિમ સંસ્કાર, અનેક સેલેબ્સે આપી અંતિમ વિદાય