જામનગરની જી.જી. હોસ્પિટલે આવવાનો હોવાની માહિતીને આધારે ધોરાજી પોલીસનું સફળ ઓપરેશન માંગરોળ પોલીસના ગુન્હાના છેલ્લા આઠેક મહિનાથી તથા ધોરાજી પોલીસના અલગ-અલગ ગુન્હામાં નાસતો-ફરતો આરોપી જે…
View More ધોરાજી અને માંગરોળ પોલીસના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ શખ્સની ધરપકડગોંડલનો બુટલેગર પાસા હેઠળ સુરત જેલ હવાલે
ગોંડલ વિસ્તારમાં અવાર-નવાર પ્રોહીબીશન પ્રવૃતિઓમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફ પંકજ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.27 રહે. પાટીદળ) સામે ગોંડલ તાલુકા દ્વારા અવાર-નવાર પ્રોહીબીશનના ગુનાઓ આચરતો હોય…
View More ગોંડલનો બુટલેગર પાસા હેઠળ સુરત જેલ હવાલેદ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ પર પ્રતિબંધ
પરિસરમાં સભા, સરઘસ, સૂત્રોચ્ચાર કરવા પર મનાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસની ઘટનાઓ વારંવાર બને છે. જેથી જિલ્લામાં નાગરિકો પોતાની…
View More દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ પર પ્રતિબંધકલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાંથી જેસા લાખા ચેતરીયા નામના એક શખ્સ દ્વારા તારીખ 5-09-2008 થી 16-01-2009 સુધીના સમયગાળા દરમિયાન વિનોદભાઈ નામના એક આસામીની લાંબા ગામની…
View More કલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલમોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલો
મોરબી તાલુકાના સોખડા ગામે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો ખાર રાખીને આધેડ તેના દીકરા, પત્ની અને પુત્ર વધુને…
View More મોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલોગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
ગઢડાના સીતાપર ગામના સામે કાંઠે આવેલી વડીલોપાજત જમીન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે બોલા ચાલી થઈ જતાં નાના ભાઈના પરિવારના હાથે મોટાભાઈની હત્યા થઈ ગઈ…
View More ગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરી
ભાવનગર શહેરમાં ખેડુતવાસમાં રહેતા એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ, સોનાના ઘરેણાં મળી રૂૂા. 1.96 લાખ ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પ્રાપ્ત થતી…
View More ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરીમણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા
મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને 251 કાર્ટીઝ…
View More મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયાકચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામ
છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. જેને પગલે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં કચ્છ પોલીસ દ્વારા એક જાહેર…
View More કચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામપૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથ
એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર સોમનાથ ખાતે ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂૂક્મિણી વિવાહના…
View More પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથ