જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલોની શેરી નંબર પાંચમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની 30 વર્ષની પરણીતા ગઈકાલે પોતાના ઘેરથી પોતાના ચાર…
View More જિલ્લામાં બેંક કર્મચારી, માતા-પુત્ર અને શ્રમિક યુવાન ગૂમ થતા ચકચારજયશ્રી રામના નાદ સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ આયોજીત ઉત્સવમાં હજારો હાલારી જોડાયા: 28 ફ્લોટ્સ, અંગ કસરતના દાવ અને રામધૂન થકી રામનવમીની ઉજવણી:…
View More જયશ્રી રામના નાદ સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળીધોરાજી અને માંગરોળ પોલીસના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ શખ્સની ધરપકડ
જામનગરની જી.જી. હોસ્પિટલે આવવાનો હોવાની માહિતીને આધારે ધોરાજી પોલીસનું સફળ ઓપરેશન માંગરોળ પોલીસના ગુન્હાના છેલ્લા આઠેક મહિનાથી તથા ધોરાજી પોલીસના અલગ-અલગ ગુન્હામાં નાસતો-ફરતો આરોપી જે…
View More ધોરાજી અને માંગરોળ પોલીસના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ શખ્સની ધરપકડગોંડલનો બુટલેગર પાસા હેઠળ સુરત જેલ હવાલે
ગોંડલ વિસ્તારમાં અવાર-નવાર પ્રોહીબીશન પ્રવૃતિઓમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફ પંકજ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.27 રહે. પાટીદળ) સામે ગોંડલ તાલુકા દ્વારા અવાર-નવાર પ્રોહીબીશનના ગુનાઓ આચરતો હોય…
View More ગોંડલનો બુટલેગર પાસા હેઠળ સુરત જેલ હવાલેદ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ પર પ્રતિબંધ
પરિસરમાં સભા, સરઘસ, સૂત્રોચ્ચાર કરવા પર મનાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસની ઘટનાઓ વારંવાર બને છે. જેથી જિલ્લામાં નાગરિકો પોતાની…
View More દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ પર પ્રતિબંધકલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાંથી જેસા લાખા ચેતરીયા નામના એક શખ્સ દ્વારા તારીખ 5-09-2008 થી 16-01-2009 સુધીના સમયગાળા દરમિયાન વિનોદભાઈ નામના એક આસામીની લાંબા ગામની…
View More કલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલમોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલો
મોરબી તાલુકાના સોખડા ગામે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો ખાર રાખીને આધેડ તેના દીકરા, પત્ની અને પુત્ર વધુને…
View More મોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલોગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
ગઢડાના સીતાપર ગામના સામે કાંઠે આવેલી વડીલોપાજત જમીન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે બોલા ચાલી થઈ જતાં નાના ભાઈના પરિવારના હાથે મોટાભાઈની હત્યા થઈ ગઈ…
View More ગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરી
ભાવનગર શહેરમાં ખેડુતવાસમાં રહેતા એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ, સોનાના ઘરેણાં મળી રૂૂા. 1.96 લાખ ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પ્રાપ્ત થતી…
View More ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરીમણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા
મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને 251 કાર્ટીઝ…
View More મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા