સામાંકાઠે નવાગામ નજીક માલધારી સોસાટીમા પરિણીતાને આડા સબંધની શંકાએ તેના કાકા – કાકી સહીત ચાર શખ્સોએ પાઇપ વડે માર મારતા તેમને સારવારમા ખસેડાયા હતા…
View More માલધારી સોસાયટીમાં ભત્રીજીને આડા સંબંધની શંકાએ કાકા-કાકીએ માર માર્યોજમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના હડમતીયા ગોલીડા ગામની ખેતીની જમીન જુદી જુદી બે વ્યકિતઓને વેચાણ કરી છેતરપિંડી આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ફરમાવવામાં આવ્યો છે.…
View More જમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટેકાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારો
આવતીકાલથી આઠ દિવસ દરમિયાન વહેલી સવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો નયનરમ્ય નજારો નરી આંખે અગાશી પરથી નિહાળી શકાશે. રાત્રી દરમ્યાન અવારનવાર અનેક સ્ટારને આપણે અવકાશમાં…
View More કાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારોદેશમાં ભેગું થવું હોય તો સરદારનું નામ લેવું પડશે, આલિયા-માલિયા નહીં ચાલે
ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે. આવામાં ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસને મોટી સલાહ આપી છે. તેમણે કોંગ્રેસ અધિવેશન વિશે સવાલ ઉઠાવતા…
View More દેશમાં ભેગું થવું હોય તો સરદારનું નામ લેવું પડશે, આલિયા-માલિયા નહીં ચાલેસાળંગપુરમાં ભકતોનો મહાસાગર ઉમટ્યો, ‘દાદા’ને સુવર્ણ વાઘાનો શણગાર
51,000 બલૂનડ્રોપથી ભકતોનું સ્વાગત, 250 કિલો કેકનું કટીંગ, ડીજેના તાલે ભકતો ઝૂમ્યા શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ…
View More સાળંગપુરમાં ભકતોનો મહાસાગર ઉમટ્યો, ‘દાદા’ને સુવર્ણ વાઘાનો શણગારહાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોત
જામનગરના વૃદ્ધ રાજકોટ સિવિલમાં દવા લઇ જતા હતા ત્યારે જયુબેલી નજીક ઢળી પડ્યા: ગંજીવાડાના યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકનો…
View More હાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોતઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદ
ભીલવાડા. ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લિમિટેડ (ગેઇલ), સિદપુર, ગુજરાત દ્વારા ભીલવાડાના વેપારીઓ સાથે રૂૂ. 4 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ગંભીર આર્થિક ગુનાના…
View More ઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદCBSE દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાનું સંભવિત મે માં પરિણામ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ…
View More CBSE દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાનું સંભવિત મે માં પરિણામરાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષા
જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા આગામી 13 એપ્રિલ ને રવિવારે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ…
View More રાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષાફરિયાદીની ઇચ્છા પ્રમાણે ફરી તપાસનો આદેશ આપી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ
આણંદના એક ડોક્ટર વિરૂૂદ્ધ મહિલાએ રેપ સહિતની ધારા હેઠળ કરેલી ફરિયાદમાં યોગ્ય દિશામાં તપાસ ન થતી હોવાથી વધુ તપાસના આદેશ કરવાની દાદ માગતી રિટ પિટિશન…
View More ફરિયાદીની ઇચ્છા પ્રમાણે ફરી તપાસનો આદેશ આપી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ