વાર્ષિક 70 હજાર કિલોમીટર એક ઈલેક્ટ્રિક બસ ફરજિયાત દોડાવવાનો નિયમ નહીં તો એજન્સીને લાગે છે પેનલ્ટી પેટા એજન્સીને જવાબદારીવાળુ કામ સોંપવું કે નહીં તે અંગે…
View More ડ્રાઈવરનો ઓવરટાઈમ અને કિ.મી.નો ટાર્ગેટ ચાર મોત માટે જવાબદારરેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવા અનુરોધ
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાઈરેકટ બેંક ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા લાભ મેળવવા માંગતા તમામ નાગરિકોના રેશનકાર્ડ સાથે આધારસીડિંગ અંગેની ઈ-કેવાયસીની કામગીરી હાલ ચાલી રહી છે. ઇ-કેવાયસી…
View More રેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવા અનુરોધબાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ખાલી પડેલા એક હોદ્દા માટે 24મી એપ્રિલે યોજાશે ચૂંટણી
બાર કાઉન્સિલ ગુજરાતમાં છેલ્લી ટર્મથી ચૂંટાતા આવેલા સિનિયર સભ્ય અફઝલખાન પઠાણનું ગઈ તા. 12/ 04/ 2025 ના રોજ અવસાન થયાને પગલે અને બાર કાઉન્સિલ ઓફ…
View More બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ખાલી પડેલા એક હોદ્દા માટે 24મી એપ્રિલે યોજાશે ચૂંટણીઅમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને 5 લાખનો દંડ, FRCની મંજૂરી વગર ફી ઉઘરાવી
બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા FRCની મંજૂરી વિના જ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવાતી હોવાથી રૂૂપિયા 5 લાખ દંડ ફટકારાયો છે. આ સ્કૂલ…
View More અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને 5 લાખનો દંડ, FRCની મંજૂરી વગર ફી ઉઘરાવીમાળિયા મિયાણા નજીક બોલેરો પલટી ખાઈ જતાં દંપતીનું મોત
ગુજરાત મિરર, મોરબી તા. 17- મોરબીના માળિયામાં બોલેરો પલટી જતા દંપતિનું મોત થયું છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી…
View More માળિયા મિયાણા નજીક બોલેરો પલટી ખાઈ જતાં દંપતીનું મોતરાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે
જિલ્લામાં હવામાન સુકું, ગરમ અને મોટા ભાગે ચોખ્ખું રહેવાની આગાહી રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની અને…
View More રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે‘વન સ્ટેટ, વન ફાયર સર્વિસ’ : રાજ્ય સરકારની તૈયારી
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં ઝડપથી થઈ રહેલા ઔદ્યોગિક અને આર્થિક વિકાસ, રહેણાક, વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુઓ માટે બાંધકામની…
View More ‘વન સ્ટેટ, વન ફાયર સર્વિસ’ : રાજ્ય સરકારની તૈયારીરોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: 4 વર્ષની બાળાનું તાવ-શરદીથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળોબેકાબુ બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ રોગચાળાથી માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભગવતી પરામાં રહેતા…
View More રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: 4 વર્ષની બાળાનું તાવ-શરદીથી મોતસિટી બસે સર્જેલા અકસ્માતમાં હતભાગીઓને નિશુલ્ક ન્યાય અપાવવા વકીલ શેઠનું એલાન
સહાયની રકમ મુદે મનપાને નોટિસ પાઠવી કાનૂની કાર્યવાહીની આપી ચીમકી રાજકોટમાં ગઈકાલે ઇન્દિરા સર્કલ ખાતે સર્જાયેલી ગંભીર કરુણિકા લોકો ભુલી શકે તેમ નથી. ટ્રાફિક અને…
View More સિટી બસે સર્જેલા અકસ્માતમાં હતભાગીઓને નિશુલ્ક ન્યાય અપાવવા વકીલ શેઠનું એલાનધોળામાં ધૂળ પડી, તબીબ સસરાએ વિધવા પુત્રવધૂની છેડતી કરી કહ્યુ…મારા શરીરમાં પુત્ર આવ્યો હતો!
રાજકોટ શહેરમાં એક વિચિત્ર ઘટના બની છે. જેમાં વિધવા પુત્ર વધુની તેના જ તબીબ સસરાએ છેડતી કરી શરીરે અડપલા કરી જાતીય સતામણી કરી ધમકી આપતા…
View More ધોળામાં ધૂળ પડી, તબીબ સસરાએ વિધવા પુત્રવધૂની છેડતી કરી કહ્યુ…મારા શરીરમાં પુત્ર આવ્યો હતો!