જિલ્લામાં હવામાન સુકું, ગરમ અને મોટા ભાગે ચોખ્ખું રહેવાની આગાહી રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની અને…
View More રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે‘વન સ્ટેટ, વન ફાયર સર્વિસ’ : રાજ્ય સરકારની તૈયારી
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં ઝડપથી થઈ રહેલા ઔદ્યોગિક અને આર્થિક વિકાસ, રહેણાક, વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુઓ માટે બાંધકામની…
View More ‘વન સ્ટેટ, વન ફાયર સર્વિસ’ : રાજ્ય સરકારની તૈયારીરોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: 4 વર્ષની બાળાનું તાવ-શરદીથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળોબેકાબુ બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ રોગચાળાથી માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભગવતી પરામાં રહેતા…
View More રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: 4 વર્ષની બાળાનું તાવ-શરદીથી મોતસિટી બસે સર્જેલા અકસ્માતમાં હતભાગીઓને નિશુલ્ક ન્યાય અપાવવા વકીલ શેઠનું એલાન
સહાયની રકમ મુદે મનપાને નોટિસ પાઠવી કાનૂની કાર્યવાહીની આપી ચીમકી રાજકોટમાં ગઈકાલે ઇન્દિરા સર્કલ ખાતે સર્જાયેલી ગંભીર કરુણિકા લોકો ભુલી શકે તેમ નથી. ટ્રાફિક અને…
View More સિટી બસે સર્જેલા અકસ્માતમાં હતભાગીઓને નિશુલ્ક ન્યાય અપાવવા વકીલ શેઠનું એલાનધોળામાં ધૂળ પડી, તબીબ સસરાએ વિધવા પુત્રવધૂની છેડતી કરી કહ્યુ…મારા શરીરમાં પુત્ર આવ્યો હતો!
રાજકોટ શહેરમાં એક વિચિત્ર ઘટના બની છે. જેમાં વિધવા પુત્ર વધુની તેના જ તબીબ સસરાએ છેડતી કરી શરીરે અડપલા કરી જાતીય સતામણી કરી ધમકી આપતા…
View More ધોળામાં ધૂળ પડી, તબીબ સસરાએ વિધવા પુત્રવધૂની છેડતી કરી કહ્યુ…મારા શરીરમાં પુત્ર આવ્યો હતો!રામાપીર ચોકડીએ લુખ્ખાગીરી : આરોપીએ પેટ્રોલ પૂરાવી ફિલર મેનને માથામાં ઢાંકણું માર્યુ
બે શખ્સો 210નું પેટ્રોલ પુરાવી ભાગી જતાં પોલીસે ગુનો નોંધી શોધખોળ કરી રામાપીર ચોકડીએ આવેલા ઓમ પેટ્રોલ પંપ ખાતે રાતે ટુવ્હીલરમાં પેટ્રોલ પુરાવવા આવેલા બે…
View More રામાપીર ચોકડીએ લુખ્ખાગીરી : આરોપીએ પેટ્રોલ પૂરાવી ફિલર મેનને માથામાં ઢાંકણું માર્યુભગવતીપરામાં મેગા ડિમોલિશન: 61 મકાન-દુકાનો તોડી પડાયા
મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી અગાઉ નોટીસ અપાયેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 4 માં ભગવતીપરામાં ટીપી રોડ ઉપર…
View More ભગવતીપરામાં મેગા ડિમોલિશન: 61 મકાન-દુકાનો તોડી પડાયાપ્રોબેશન આઈપીએસને દિલ્હીના જમાદારને લાફો મારવો ભારે પડ્યો
જૂનાગઢના વિસાવદરના પ્રોબેશન આઈપીએસ અધિકારીને દિલ્હી પોલીસના એક જમાદારને તમાચો મારવો ભારે પડ્યો હતો. આ આઈ.પી.એસ. અધિકારીએ કરેલ ઝઘડા બાદ દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલને માફી…
View More પ્રોબેશન આઈપીએસને દિલ્હીના જમાદારને લાફો મારવો ભારે પડ્યોઆટકોટના સાણથલીમાં વ્યાજખોરે વેપારીની કાર પડાવી લેતા ફરિયાદ
જસદણના સાણથલી ગામે રહેતા વેપારી પાસે વ્યાજે આપેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે વેપારીની કાર પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી…
View More આટકોટના સાણથલીમાં વ્યાજખોરે વેપારીની કાર પડાવી લેતા ફરિયાદરાધિકા સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતા આધેડને હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈના માર્ગદર્શનથી પરિવાર…
View More રાધિકા સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત