ભાવનગર રોડ ઉપર ગંજીવાડામાં સાસરુ ધરાવતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ માનસિક અને શારીરીક રીતે ત્રાસ આપતા હાલ માતરે આવેલી પરણીતાએ ત્રાસ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી…
View More ઉમરાળીની પરિણીતાને સાસરિયાનો ત્રાસ, પતિ સહિતનાઓ સામે ફરિયાદથોરાળા પોલીસે હુમલાખોર શખ્સની જનેતાને ઢોર માર માર્યાનો આક્ષેપ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરણીતાના પુત્રએ પોલીસ ઉપર હુમલોકરી ફરાર થયો હતો. જે અંગે થોરાળા પોલીસે નાશી છુટેલા શખ્સની માતાને પોલીસ મથક ખાતે બોલાવી…
View More થોરાળા પોલીસે હુમલાખોર શખ્સની જનેતાને ઢોર માર માર્યાનો આક્ષેપસિટી બસના ભાજપના મળતિયા કોન્ટ્રાકટરો સામે ગુનો નોંધો
દિલ્હીની કંપનીને બ્લેકલિસ્ટ કરી સિટી બસનું સંચાલન કોર્પોરેશન હસ્તક લેવા માગણી એન.એસ.યુ.આઇ. દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, ચક્કાજામ, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોને ખદેડયા સીટીબસ દુર્ઘટનાના શહેરભરમાં…
View More સિટી બસના ભાજપના મળતિયા કોન્ટ્રાકટરો સામે ગુનો નોંધોસિટી બસનું લીવર ડ્રાઇવરે દબાવી દીધું કે ચોંટી ગયું?
ટ્રાફિક સિગ્નલ ખુલ્યાની છઠ્ઠી સેક્ધડે જ બસની સ્પીડ અચાનક વધી ગઇ અને વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દીધો, બસની અંદરના CCTV જાહેર રાજકોટના ઈન્દિરા સર્કલે ગઇકાલે સવારે…
View More સિટી બસનું લીવર ડ્રાઇવરે દબાવી દીધું કે ચોંટી ગયું?બસની બ્રેકમાં કોઈ ખામી નહીં, ડ્રાઈવરની બેદરકારીનું પ્રાથમિક તારણ
ડ્રાઈવરનું લાયસન્સ બે માસ પહેલા એક્સ્પાયર થઈ જવા છતાં ડ્યુટી સોંપનાર વિસ્વમ એજન્સી સામે પણ તોળાતા પગલા અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઈવીંગ…
View More બસની બ્રેકમાં કોઈ ખામી નહીં, ડ્રાઈવરની બેદરકારીનું પ્રાથમિક તારણનિર્દોષોના ભોગ લેતી સિટી બસો બંધ કરો… જરૂર જ નથી
ઘરમાંથી બહાર નીકળતા જ કાયમ સિટી બસોની જ બીક લાગે છે, આના કરતા તો રિક્ષા સારી સિટી બસના આતંકનો ભોગ બનેલ ચિંતન ભટ્ટના પરિવારજનોનો આક્રોશ,…
View More નિર્દોષોના ભોગ લેતી સિટી બસો બંધ કરો… જરૂર જ નથીસૌ.યુનિ.નો AICTCના નિયમ મુજબ અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય
ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સહિતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમો મુજબ અધ્યાપકોની ભરતી કરવામાં આવે…
View More સૌ.યુનિ.નો AICTCના નિયમ મુજબ અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણયશહેરના મુખ્ય માર્ગો પરથી વધુ 1075 રેંકડી, કેબિન પાથરણાં જપ્ત
દબાણ કરતાઓ પાસેથી રૂા.5.97 લાખનો વહીવટી ચાર્જ વસુલ કરતી મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/04/2025 થી 15/04/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી…
View More શહેરના મુખ્ય માર્ગો પરથી વધુ 1075 રેંકડી, કેબિન પાથરણાં જપ્તગુજરાતીના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી ભાષાની શાળામાં ઓર્ડર આપતા વિરોધ
ગુજરાત સરકાર દ્વારા દિનપ્રતિદિનના શિક્ષણ અને શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલમાં, ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે, જેમાં ગુજરાતીમાં…
View More ગુજરાતીના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી ભાષાની શાળામાં ઓર્ડર આપતા વિરોધઆવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયા
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાંRTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ…
View More આવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયા