આર્થિક સંકટના કારણે સામૂહિક આત્મહત્યાનું અનુમાન છત્તીસગઢની રાજધાની રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સંજય નગરમાંથી શુક્રવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે.…
View More રાયપુરમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોના મૃતદેહ મળ્યાઅમેરિકાનું રીપર ડ્રોન તોડી પાડ્યાનો, હોર્મુઝમાં સુરંગ સાથે અથડાતાં બે ટેન્કર ખાક થયાનો ઇરાનનો દાવો
વોશિંગ્ટનના સતત સાતમા દિવસના હુમલાના જવાબમાં ઇરાને ધોંસ બોલાવી: કુવૈતમાં અમેરિકી સૈનિકોની ખુવારી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ સતત સાતમી…
View More અમેરિકાનું રીપર ડ્રોન તોડી પાડ્યાનો, હોર્મુઝમાં સુરંગ સાથે અથડાતાં બે ટેન્કર ખાક થયાનો ઇરાનનો દાવોજંતર-મંતરમાં પોલીસ ત્રાટકી, વાંગચૂકને ઉઠાવી હોસ્પિટલમાં દાખલ કરી દીધા
અહિંસક આંદોલનમાં પોલીસનું હિંસક પ્રદર્શન, દેખાવકારો સાથે મારપીટ કરી મેદાન ખાલી કરાવ્યું નીટ પેપરલીક ઘટના મામલે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે…
View More જંતર-મંતરમાં પોલીસ ત્રાટકી, વાંગચૂકને ઉઠાવી હોસ્પિટલમાં દાખલ કરી દીધાઓપરેશન સિંદૂર પછી LOC પર પ્રથમવાર ભારત-પાક. વચ્ચે ગોળીબાર
જમ્મુ-કાશ્મીર (PoJK)માં સતત બગડતી પરિસ્થિતિ અને જનતાના વિરોધ પ્રદર્શનથી દેશ અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સરહદ પર ફરી એક નવો…
View More ઓપરેશન સિંદૂર પછી LOC પર પ્રથમવાર ભારત-પાક. વચ્ચે ગોળીબારવેરાવળના ભાલકા ગામે કડિયા કામ કરતી વખતે પતરું તૂટતાં પટકાયેલા યુવકનું મોત
પડધરીના મોવૈયામાં આધેડે જિંદગીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું વેરાવળના ડારી ગામે રહેતો યુવક ભાલકામાં કડીયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે પતરૂ તુટતાં યુવાન નીચે…
View More વેરાવળના ભાલકા ગામે કડિયા કામ કરતી વખતે પતરું તૂટતાં પટકાયેલા યુવકનું મોતટંકારાના મેઘપર ઝાલા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં ભગીરથસિંહ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂક
જમીન માપણીની કામગીરી દરમિયાન બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો’તો ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ડબલ મર્ડરના ચકચારી કેસમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ…
View More ટંકારાના મેઘપર ઝાલા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં ભગીરથસિંહ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂકકેશોદમાં પાણીના પ્લાન્ટના નામે 2.42 કરોડની ઠગાઇ
જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં પાણીના પ્લાન્ટની સ્થાપના કરાવવાના નામે ₹2.42 કરોડથી વધુની કથિત છેતરપિંડીનો ગંભીર કેસ નોંધાયો છે. ફરિયાદના આધારે ઉત્તર પ્રદેશના નોઇડા સ્થિત…
View More કેશોદમાં પાણીના પ્લાન્ટના નામે 2.42 કરોડની ઠગાઇકલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર સૌથી વધુ પાણીદાર બનશે : પાટીલ
લોકભારતી સણોસરા માં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ યોજાયો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ…
View More કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર સૌથી વધુ પાણીદાર બનશે : પાટીલરાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલ
ઉપલેટામાં બાઈકને કિક મારતી વખતે આધેડ, સદભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધ અને ફ્રૂટના ધંધાર્થી બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ…
View More રાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલદ્વારકાના સંવેદનશીલ વિસ્તાર નજીક ડ્રોન ઉડાડનાર મથુરાના શખ્સ સામે કાર્યવાહી
દ્વારકા યાત્રાધામમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે ડ્રોન કેમેરો ઉડાડી રહેલા મથુરાના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે આકાશમાં…
View More દ્વારકાના સંવેદનશીલ વિસ્તાર નજીક ડ્રોન ઉડાડનાર મથુરાના શખ્સ સામે કાર્યવાહી