EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી કૌભાંડનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે તેની શરૂૂઆત પણ કરી દેવામાં આવી...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે. આ...
ગોંડલના મેંગણી, ભુજમાં રાવલવાડી, જામનગરના સુરજકરાડી અને ચોટીલા પોસ્ટ ઓફિસોમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર, રૂા.1 કરોડ રોકડા અને 1.5 કરોડની મિલકતો સીઝ બંધ કરાયેલા 606 રિકરિંગ એકાઉન્ટ...
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. EDએ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકો પર દરોડા પાડ્યા છે. આ દરોડા...
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના રાજ કુન્દ્રાના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. સાંતાક્રુઝ સ્થિત અભિનેત્રીના ઘર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. EDના...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન અને તેની એન્ટિટી મેસર્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય સહયોગીઓના 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા....
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે (07 નવેમ્બર) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસના સંબંધમાં ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ માટે કામ કરતા સેલર્સના પરિસરમાં દરોડા પાડ્યા...
ગુજરાત મિરર – નવી દિલ્હી તા. ૨૩ આ ઘટના 21 ઓક્ટોબરની રાત્રે બની હતી જ્યારે છત્તરપુરના DLF ફાર્મ્સમાં અશોકા એવેન્યુના પરિસરમાં ED ના નામે સાત ઢોંગી...
રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઈઝ દ્વારા આચરાયેલ બોગસ બિલિંગ કૌભાંડમાં હવાલાનો ગુનો નોંધાતા ખળભળાટ રાજકોટ-અમદાવાદ-ભાવનગર-જૂનાગઢ-વેરાવળ-સુરત-કોડીનારમાં તપાસ, સરકારી કોન્ટ્રાક્ટરો સાણસામાં ગુજરાતમાંથી તાજેતરમાં જીએસટી વિભાગે પકડેલ બોગસ બિલીંગ કૌભાંડની તપાસમાં...