લીંબડી તાલુકાના પરાલી ગામે મહિલા સરપંચ સહિત તેમના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામમાં કોઈ મુદ્દે મામલો ઉગ્ર બન્યા બાદ મારામારી…
View More લીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીરLimbadi
લીંબડીના કટારિયા ટોલનાકા પાસેથી ટ્રકના ચોરખાનામાં સંતાડેલો 30 લાખનો દારૂ ઝડપાયો
દારૂની 2880 બોટલ મળી કુલ 49.88 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારીયા ટોલનાકા નજીક પાણશીણા પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે…
View More લીંબડીના કટારિયા ટોલનાકા પાસેથી ટ્રકના ચોરખાનામાં સંતાડેલો 30 લાખનો દારૂ ઝડપાયોલીંબડીના જાખણમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર એસએમસી (SMC) ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામમાં મોટી કાર્યવાહી કરી છે. 14 ડિસેમ્બર, 2025 ના રોજ ભગીરથસિંહ છત્રસિંહ ઝાલાના ખેતરમાંથી વિદેશી દારૂૂનો…
View More લીંબડીના જાખણમાંથી દારૂનો જથ્થો ઝડપાયોલીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોત
લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55…
View More લીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોતલીંબડીના પાંદરી ગામે જુગારનો દરોડો, 16 શખ્સો 3.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
લીંબડી પોલીસે પાંદરી ગામના પગીવાસમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે. પોલીસે 16 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂ.1,41,300, એક…
View More લીંબડીના પાંદરી ગામે જુગારનો દરોડો, 16 શખ્સો 3.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાલીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
દારૂનો જથ્થો આપનાર અને ખરીદનારના નામ ખુલ્યા લીંબડી હાઈવે નજીક થી વિદેશી દારૂૂની 48 નંગ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે…
View More લીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયાપંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયો
પાણશીણા ચેકપોસ્ટ પરથી પ્લાસ્ટિકના રોલની આડમાં દારુ-બિયરનો જથ્થો છૂપાવ્યો હતો: 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનીની ધરપકડ લીંબડી – લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ…
View More પંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયોલીંબડીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે વેપારી સહિત ત્રણ પકડાયા
લીંબડી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપી અને બે સોની વેપારીઓની ધરપકડ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક…
View More લીંબડીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે વેપારી સહિત ત્રણ પકડાયાલીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયું
એસએમસીના દરોડામાં વોન્ટેડ આરોપી સહિત ત્રણ ઝડપાયા : ત્રણ શખ્સોની શોધખોળ બાયોડીઝ, ચોખાની 620 બોરી સહિત 95.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી-રાજકોટ હાઈવે પર રાસકા…
View More લીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયુંલીંબડીમાં બંધ મકાનમાંથી છ તોલા સોનુ, દાગીના અને રોકડની ચોરી
લીંબડી રેલવે ફાટક સામેની સોસાયટીમાં રહેતો પરિવાર સુરેન્દ્રનગર લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 6 તોલા સોના અને 60 ગ્રામ…
View More લીંબડીમાં બંધ મકાનમાંથી છ તોલા સોનુ, દાગીના અને રોકડની ચોરી