મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો

મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. જાણવા મળતી વિગતો મુજબ…

View More મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો

ગોંડલમાં મકાન વેચાણના નામે 1 લાખની છેતરપિંડી, બેંકે સીલ મારતા ભાંડો ફૂટ્યો

ગોંડલના કપુરીયા પરા વિસ્તારમાં મકાન વેચાણના નામે 1 લાખ રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં લોન ચાલુ હોવા છતાં મકાન વેચાણ…

View More ગોંડલમાં મકાન વેચાણના નામે 1 લાખની છેતરપિંડી, બેંકે સીલ મારતા ભાંડો ફૂટ્યો

સ્પેશિયલ-26: 9 કલાક માટે નકલી બેંક ઉભી કરી લાખોની ઠગાઇ

ઇન્ટરવ્યૂ માટે બેરોજગારોને બોલાવી સ્ટાફ ગોઠવી દીધો, લોકર આપવાના નામે જ્વેલર્સનું સોનું પડાવી લીધું, રાતોરાત તાળા મારી ઠગ ગાયબ, દાહોદમાં ફિલ્મ સ્ટોરી જેવી ઘટના દાહોદમાં…

View More સ્પેશિયલ-26: 9 કલાક માટે નકલી બેંક ઉભી કરી લાખોની ઠગાઇ

હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોત

હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો ત્રણ વર્ષનો પુત્ર અકસ્માતે રીક્ષામાંથી નીચે પટકાયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત…

View More હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોત

મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…

View More મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ

મોરબીમાં નિવૃત્ત જમાદાર અને પરિવાર ઉપર બૂટલેગરોનો હિચકારો હુમલો

મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા જતાં એક નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પરિવાર પર છરી વડે જીવલેણ હુમલો…

View More મોરબીમાં નિવૃત્ત જમાદાર અને પરિવાર ઉપર બૂટલેગરોનો હિચકારો હુમલો

જેતપર ગામે ખેડૂત છાવણી ફરી શરૂ, 26 લોકો ઉપવાસમાં જોડાયા

જેતપર ગામે ઉપવાસી છાવણીમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહયા છે આંદોલન પાર્ટ 3 શરુ કર્યા બાદ આવેદન અને રાસ ગરબા કાર્યક્રમ યોજાયો હતો અને ઉપવાસી છાવણીમાં…

View More જેતપર ગામે ખેડૂત છાવણી ફરી શરૂ, 26 લોકો ઉપવાસમાં જોડાયા

ઉનાની શાળાના મેદાનમાં શરાબીઓનો અડ્ડો

ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલી શાહ એચ.ડી. હાઈસ્કૂલ તથા તે જ કેમ્પસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રાત્રિનાસમયેઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂૂની મહેફિલોયો જાતી…

View More ઉનાની શાળાના મેદાનમાં શરાબીઓનો અડ્ડો

ગીર સોમનાથ જિલ્લામાં 140 પોલીસકર્મીઓની બદલી

ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા (ઈંઙજ) દ્વારા જાહેર હિત તેમજ પદના ખર્ચે કુલ…

View More ગીર સોમનાથ જિલ્લામાં 140 પોલીસકર્મીઓની બદલી

લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ આમિર ખાનને બિશ્નોઈ ગેંગની ધમકી

આરઝૂ અને ટાયસન બિશ્નોઈની ઓડિયો ક્લિપમાં અભિનેતાનો શ્ર્વાસ રૂંધવાની ધમકી સલમાન ખાનને ધમકી આપ્યા બાદ, બોલિવૂડ અભિનેતા આમિર ખાન હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નવું લક્ષ્ય…

View More લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ આમિર ખાનને બિશ્નોઈ ગેંગની ધમકી