ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. 13મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ…
View More આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશPalitana
પાલિતાણા: ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું આયોજન, પી.એમ.ને નિમંત્રણ
હણોલ ગામના વતની કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયાની આગેવાનીમાં ગ્રામ સમિતિની PM મોદી સાથે રૂબરૂ મુલાકાત પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને…
View More પાલિતાણા: ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું આયોજન, પી.એમ.ને નિમંત્રણપાલિતાણામાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને રૂા.1.50 લાખનો દંડ
1.25 લાખ ભોગ બનનારને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા 27 વર્ષીય શખ્સે એક યુવતી સાથે દુષ્કર્મ કરેલ આ અંગેનો કેસ ભાવનગર…
View More પાલિતાણામાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને રૂા.1.50 લાખનો દંડપાલિતાણા પોલીસ સ્ટેશનમાં જૈન આધેડનો આપઘાત
શેત્રુંજય ડુંગર પર આરતી માટે 11 લાખની બોલી લગાવ્યા બાદ પૈસા નહીં આપતા પોલીસે તપાસ માટે બોલાવ્યા ને ઝેરી દવા પી લીધી ભાવનગર પાલીતાણા ટાઉન…
View More પાલિતાણા પોલીસ સ્ટેશનમાં જૈન આધેડનો આપઘાતપાલિતાણા બન્યું વિશ્ર્વનું પહેલું શાકાહારી શહેર
ઇંડા-મટન-ચિકન સહિતની નોનવેજ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો ગુજરાતના પાલિતાણામાં નોન વેજ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણામાં હવે માત્ર શુદ્ધ…
View More પાલિતાણા બન્યું વિશ્ર્વનું પહેલું શાકાહારી શહેરપાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા
મુંબઇના શખ્સ પાસેથી ગાંજો લઇ આવી સુરત મિત્રને મળવા ગયા હતા, 2.613 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત મુંબઈથી રૂૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ સુરત આવેલા પાલીતાણાના…
View More પાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયાપાલિતાણામાં મકાન તોડી પાડવાના બનાવમાં 17 આરોપી દોષિત, છ મહિનાથી બે વર્ષ સુધીની સજા
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ગત તા.25-3-2022ના રોજ બપોરના સમયે 19 જેટલા શખ્સોએ એક-બીજાની મદદગારીથી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી ગેરકાયદે મંડળી હથિયારો લઈ આવી કરણસિંહ ગોહિલ…
View More પાલિતાણામાં મકાન તોડી પાડવાના બનાવમાં 17 આરોપી દોષિત, છ મહિનાથી બે વર્ષ સુધીની સજાપાલિતાણાના વાળુકડ ગામે શ્ર્વાને હુમલો કરતા બાળકનું કરૂણ મોત
ભાવનગરમાં શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પાલીતાણાના વાળુકડ ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, વાડીમાં કામ કરતા મજૂરના…
View More પાલિતાણાના વાળુકડ ગામે શ્ર્વાને હુમલો કરતા બાળકનું કરૂણ મોતસવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચ
બપોર સુધીમાં 101 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયું ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ,…
View More સવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચપાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા
જૈન તીર્થ નગરી પાલિતાણા શહેરમાં એક શખ્સે ગૌવંશને માથાના ભાગે પથ્થર ઝીંકી દેતા ગૌ વંશનું ઘટના સ્થળે જ મોત નિપજાવી હત્યા કરવામાં આવી હતી. જેના…
View More પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા