ધ્રાંગધ્રામાં લૂંટના ગુનામાં ઝડપાયેલ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ, ગર્ભપાતનો આક્ષેપ

ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે ત્રણેક મહિના અગાઉ નોંધાયેલ લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ હાજી સંધિ તથા સકલીન ઉર્ફે કાલી બેલીમ બે શખ્સોને હાલમાં જ…

View More ધ્રાંગધ્રામાં લૂંટના ગુનામાં ઝડપાયેલ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ, ગર્ભપાતનો આક્ષેપ

ધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના…

View More ધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા

ધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટ

ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લુખ્ખા તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની રેકડી ચલાવી ગુજરાન…

View More ધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટ

ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો

ધ્રાંગધ્રામાં એક શ્રમિક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે અડપલાંનો બનાવ બન્યો છે. બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં…

View More ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો

ધ્રાંગધ્રામાં બાળકના બુટમાંથી સાપ નીકળ્યો, વન વિભાગે સુરક્ષિત રેસ્કયુ કર્યુ

ધ્રાંગધ્રા શહેરની ચરમાળિયા સોસાયટીમાં એક બાળકના બૂટમાંથી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. બાળક બૂટ પહેરવા જતાં તેણે સાપને જોયો અને તરત જ પરિવારને જાણ…

View More ધ્રાંગધ્રામાં બાળકના બુટમાંથી સાપ નીકળ્યો, વન વિભાગે સુરક્ષિત રેસ્કયુ કર્યુ

ધ્રાંગધ્રામાં વેપારીના ગોડાઉનમાંથી પાન મસાલાના 204 પેકેટની ચોરી, બેની શોધખોળ

ગોડાઉનમાં કાર કરતા શખ્સને ચાવી આપી ચીજવસ્તુઓ મંગાવી હતી, તેના પર આશંકા ધ્રાંગધ્રા શહેરમાં એક હોલસેલ વેપારીના ગોડાઉનમાંથી 204 પાન મસાલાના પેકેટની ચોરી થઈ છે.…

View More ધ્રાંગધ્રામાં વેપારીના ગોડાઉનમાંથી પાન મસાલાના 204 પેકેટની ચોરી, બેની શોધખોળ

ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં મળી આવેલું માનવકંકાલ યુવાનનું હોવાનું પ્રાથમિક શંકા

કંકાલને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે ધ્રાંગધ્રા પંથકમાં વધુ એક માનવ કંકાલ મળતા ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની સીમમાં આવેલા જંગલ…

View More ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં મળી આવેલું માનવકંકાલ યુવાનનું હોવાનું પ્રાથમિક શંકા

ધ્રાંગધ્રા રેલવે ફાટક પાસે ટ્રકમાંથી ચોરી કરનાર ત્રણ પકડાયા: 48.47 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા ગ્રામ્ય પંથકમાં તાલુકા પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇ ભોજીયાને ખાનગી રાહે બાતમી મળેલી કે કલ્પના ચોકડીથી સુરેન્દ્રનગર જવાના રોડ…

View More ધ્રાંગધ્રા રેલવે ફાટક પાસે ટ્રકમાંથી ચોરી કરનાર ત્રણ પકડાયા: 48.47 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા

ધ્રાંગધ્રામાં 2020માં થયેલી યુવાનની હત્યાના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તૌસીક બ્લોચને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના…

View More ધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા

ધ્રાંગધ્રામાં ગરબા રમવા મામલે મહિલાએ મનાઈ કરતા હુમલો કરનાર ત્રણ ઝડપાયા

ધ્રાંગધ્રા શહેરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન માથાકૂટ અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોલીપરા વિસ્તારમાં રાત્રિના સમયે દાંડિયા રાસના કાર્યક્રમમાં મહિલાઓ પાસે ગરબા રમવાની મનાઈ…

View More ધ્રાંગધ્રામાં ગરબા રમવા મામલે મહિલાએ મનાઈ કરતા હુમલો કરનાર ત્રણ ઝડપાયા