શરાબી નીતિ સંબંધિત કેસનો નીચલી કોર્ટે બંધ કરેલો પટારો કેન્દ્રીય એજન્સીએ ફરી ખોલ્યો, દિલ્હી હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલતની આકરી ટીકા: આરોપીઓને આરોપ મુક્ત માનવા પર…
View More કેજરીવાલ સહિત 23ને હાઇકોર્ટની નવેસરની નોટિસોdelhi news
દિલ્હીની રિઠાલા ઝૂંપડપટ્ટીમાં આગથી 100 ઝૂંપડા થયા ખાખ
દિલ્હીના રિઠાલા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ…
View More દિલ્હીની રિઠાલા ઝૂંપડપટ્ટીમાં આગથી 100 ઝૂંપડા થયા ખાખદિલ્હીમાં બિશ્ર્નોઇ ગેંગના વકીલની કાર પર ગોળીબાર
દિલ્હીમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની લીગલ ટીમના વકીલની કાર પર અજાણ્યા બાઇક સવારોએ ગોળીબાર કર્યો છે. આ ઘટના મંગળવારે રાત્રે આશરે 10 વાગ્યે કાશ્મીરી…
View More દિલ્હીમાં બિશ્ર્નોઇ ગેંગના વકીલની કાર પર ગોળીબારદિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઈમેઇલ
આજે દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દિલ્હી પોલસના ઇમેઇલ પર મોકવામાં આવી છે. આ ધમકી ખાલિસ્તાની જૂથના…
View More દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઈમેઇલAI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEO
દિલ્લીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી ‘AI ઈમ્પેક્ટ સમિટ’ આજે હંગામો મચ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર…
View More AI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEOદિલ્હીની આંતરરાષ્ટ્રીય AI સમિટમાંથી અત્યાધુનિક ડિવાઇસની ચોરીથી ખળભળાટ
દિલ્હીમાં ચાલી રહેલા AI સમિટમાંથી એક આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી છે. બેંગલુરુના એક ઉદ્યોગસાહસિકે આરોપ લગાવ્યો છે કે તેમની કંપનીના ઉપકરણો તેમના સ્ટોલ…
View More દિલ્હીની આંતરરાષ્ટ્રીય AI સમિટમાંથી અત્યાધુનિક ડિવાઇસની ચોરીથી ખળભળાટદિલ્હીમાં લાલ કિલ્લા નજીક સિરિયલ બ્લાસ્ટ માટે જૈશ-એ-મોહમ્મદ જવાબદાર: યુએન રિપોર્ટ
સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદી સંગઠન જાહેર કરાયું, મસૂદ અઝહરની મહિલા આતંકી પાંખ અંગે પણ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રના એક લેટેસ્ટ રિપોર્ટમાં ભારતની સુરક્ષાને લઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા…
View More દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સિરિયલ બ્લાસ્ટ માટે જૈશ-એ-મોહમ્મદ જવાબદાર: યુએન રિપોર્ટદિલ્હીમાં કારમાંથી બે પુરૂષો, એક મહિલાના મૃતદેહ મળી આવતાં હડકંપ
રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીમાં એક કારમાંથી ત્રણ લોકોની સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી છે. આમાં ત્રણ લાશમાંથી એક મહિલા અને…
View More દિલ્હીમાં કારમાંથી બે પુરૂષો, એક મહિલાના મૃતદેહ મળી આવતાં હડકંપફરી ગાઢ ધુમ્મસની ચાદરમાં પાટનગર દિલ્હી છુપાઈ ગયું
આજે સૂર્ય ઊંચે ચડ્યા પછી પણ પાટનગર નવી દિલ્હીમાં ધુમ્મસ વિખેરાયેલું ન હતું એથી ટ્રાફિક પર ગંભીર અસર પડી હતી. ઉપરના આકાશમાં વાદળાઓના થર બાઝી…
View More ફરી ગાઢ ધુમ્મસની ચાદરમાં પાટનગર દિલ્હી છુપાઈ ગયુંદિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તમામ સ્કૂલોના કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા : તંત્ર ધક્કે ચડયું ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે…
View More દિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી