જોડીયા તાલુકાના ભાદરા ગામના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજેશભાઈ ખાનાભાઈ પરમારે પોતાના બનેવી કાળુભાઈ માવજીભાઈ રાણવા તથા તેના ભાઈ જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ જીવલેણ…
View More જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલોJodiya
જોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામેથી પસાર થનારી નવી વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂૂ થતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો…
View More જોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલીજોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારી
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા ગઈ કાલે જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન…
View More જોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારીસગાઇ તૂટી જતાં વ્યથિત યુવાનને પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત
જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. મૃતક સાહિલ કિશનભાઈ વઘેરા (ઉ.વ. 22), રહે.…
View More સગાઇ તૂટી જતાં વ્યથિત યુવાનને પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાતજોડિયામાં બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામે હુમલાની ફરિયાદ નોંધાઈ
જોડીયા ગામના મફતીયાપરા વિસ્તારમાં બાળકો વચ્ચે રમતા રમતા થયેલા ઝઘડાએ પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનું સ્વરૂૂપ ધારણ કરતાં જોડીયા પોલીસ મથકે બંને પક્ષે સામસામે…
View More જોડિયામાં બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામે હુમલાની ફરિયાદ નોંધાઈજોડિયાના માવની ગામની સીમમાં નદીમાં નાહવા પડેલા માલધારીનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવના ગામની સીમ વિસ્તારમાં આવેલ ડેમી નદીમાં એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં માલધારી પ્રૌઢનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.…
View More જોડિયાના માવની ગામની સીમમાં નદીમાં નાહવા પડેલા માલધારીનું મોતજોડિયાના લીંબુડામાં વરસાદનો વરતારો, ચોમાસુ ભરપુર વરસવાનું અનુમાન
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ગઈખાલ અખાત્રીજનાં દિવસે વડીલોએ પરંપરાગત રીતે વરસાદનો વરતારો જોયો હતો જેમાં આ વર્ષે ચોમાસુ ભરપુર વરસે તેવું અનુમાન લગાવાયું…
View More જોડિયાના લીંબુડામાં વરસાદનો વરતારો, ચોમાસુ ભરપુર વરસવાનું અનુમાનજોડિયાના સમુદ્રની શૈરવિહારે નિકળ્યું ડોલ્ફીનનું ઝૂંડ, લોકોમાં ભારે રોમાંચ
જામનગર જિલ્લામાં જોડિયા પંથક નજીક આવેલા દરીયા વિસ્તારમાં પ્રથમવાર ડોલ્ફિન માછલી નજરે પડતાં એક અનોખો અને અદભુત નજારો જોવા મળ્યો છે. સ્થાનિક માછીમારો દ્વારા આ…
View More જોડિયાના સમુદ્રની શૈરવિહારે નિકળ્યું ડોલ્ફીનનું ઝૂંડ, લોકોમાં ભારે રોમાંચજોડિયા પંથક માંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા
જામનગર જિલ્લા ના જોડીયા પોલીસ સ્ટેશન ના સ્ટાફે ગેરકાયદે રેતી ની હેરાફેરી કરી રહેલા બે વાહનો કબજે કર્યા છે. સાથે રેતી નો જથ્થો પણ સીઝ…
View More જોડિયા પંથક માંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયાજોડિયાની શેરીઓમાં ગટરના દુષિત પાણીનો રેલો
જામનગર જિલ્લાના જોડિયા માં પુર્વ પંચાયત ના ભ્રષ્ટ શાસકો અને સરકારીતંત્ર ના પ્રતાપે છેલ્લા 15 વર્ષ થી ભુગર્ભ ગટર યોજના ના નિર્માણ બાદ ગામના જાહેર…
View More જોડિયાની શેરીઓમાં ગટરના દુષિત પાણીનો રેલો