અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક અને ઝડપી પરિવહનના ક્ષેત્રમાં એક મોટો ઉમેરો થયો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે મેટ્રો ટ્રેન સેવાનું વિસ્તરણ…
View More કાલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સચિવાલય સુધી દોડશેઅંબાજી, દ્વારકા, ગિરનાર, સોમનાથમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકો
રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની…
View More અંબાજી, દ્વારકા, ગિરનાર, સોમનાથમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકોલેટરકાંડ બાદ અમદાવાદ કાર્યાલયમાં જ નિરિક્ષકની હાજરીમાં કાર્યકરો બાખડ્યા
રાહુલ ગાંધીના ગુજરાત છોડતા જ કોંગ્ર્રેસમાં રહી રહીને કકળાટ થઈ રહ્યો છે. બે સિનિયર નેતાઓના લેટરકાંડ બાદ હવે કોંગ્રેસ ઓફિસમાં રૂૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી.…
View More લેટરકાંડ બાદ અમદાવાદ કાર્યાલયમાં જ નિરિક્ષકની હાજરીમાં કાર્યકરો બાખડ્યારહને કો સદા દહર મેં આતા નહીં કોઇ, તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઇ
કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓની પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓએ કરેલી અમાનવીય કત્લેઆમના પગલે સમગ્ર દેશની જનતામાં ભારે આઘાત સાથે આક્રોશની લાગણી જોવા મળી રહી છે અને…
View More રહને કો સદા દહર મેં આતા નહીં કોઇ, તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઇ8 વર્ષ જૂના કોમર્સિયલ વાહનો સ્ક્રેપ કરવામાં આવે તો તમામ લેણાં માફ
રાજ્ય સરકાર વિશેષ પોલિસી ગુજરાત સ્થાપના દિને જાહેર કરે તેવા સંકેતો રાજ્ય સરકાર દ્રારા વાહનો ફરજિયાત 15 વર્ષે સ્ક્રેપ કરવા માટે ખાસ પોલિસી જાહેર કરવામાં…
View More 8 વર્ષ જૂના કોમર્સિયલ વાહનો સ્ક્રેપ કરવામાં આવે તો તમામ લેણાં માફપુત્રીને જન્મ આપ્યા બાદ બ્લીડિંગ થતાં પ્રસુતાનું બેભાન હાલતમાં મોત
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખસાગર સોસાયટીમાં રહેતી પરણીતાએ ગઈકાલે પુત્રીને જન્મ આપ્યા બાદ બ્લીડીંગના કારણે બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. પરણીતાના મોતથી પરિવારમાં શોકની…
View More પુત્રીને જન્મ આપ્યા બાદ બ્લીડિંગ થતાં પ્રસુતાનું બેભાન હાલતમાં મોતશ્રીનાથજી સોસાયટીના એસ્ટેટ બ્રોકર અને મેટોડામાં ચોકીદારને હાર્ટએટેક ભરખી ગયો
પ્રૌઢ અને વૃદ્ધના હૃદય ધબકારા ચૂકી જતાં પરિવારમાં ગમગીની રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના…
View More શ્રીનાથજી સોસાયટીના એસ્ટેટ બ્રોકર અને મેટોડામાં ચોકીદારને હાર્ટએટેક ભરખી ગયોરેસકોર્સ સ્નાનાગાર માટે સોમવારથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રેસકોર્ષ સ્નાનાગાર શાખા ખાતેના શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ જે હાલ જુલાઇ-2024 થી એપ્રિલ-2025 સુધી રિપેરીંગ/રિનોવેશનની કામગીરી સબબ સ્નાનાગાર જાહેર જનતા માટે…
View More રેસકોર્સ સ્નાનાગાર માટે સોમવારથી રજિસ્ટ્રેશનનો પ્રારંભદીકરીનો જન્મ થતાં સાસરિયાઓએ કહ્યું કે, તારા પિતાને કહે કે 10 તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે!
સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં નંદ એમ્પાયર બિલ્ડિંગમાં રહેતા અને વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ભાવીનીબેન (ઉ.વ. 38)એ પતિ સાગર,…
View More દીકરીનો જન્મ થતાં સાસરિયાઓએ કહ્યું કે, તારા પિતાને કહે કે 10 તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે!પડ્યા પર પાટું, મુંબઇનો ટ્રેડર 12 કરોડમાં ઊઠતા હિરા બજારમાં ચિંતા
મૂળ સૌરાષ્ટ્રનો ચિરાગ લેબગ્રોન ડાયમંડ ટ્રેંડિગમાં કાચો પડતા અનેકના નાણા ફસાયા અત્યારે સુરત હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ હીરા ઉદ્યોગને અત્યારે પડતા…
View More પડ્યા પર પાટું, મુંબઇનો ટ્રેડર 12 કરોડમાં ઊઠતા હિરા બજારમાં ચિંતા