રાવલડેમના પાણી ગામમાં ઘૂસી જતા 60 પરિવારોની પશુઓ સહિત ઘરવખરી તણાઇ ગઇ, સરકારી તંત્રનું ગુનાઇત મૌન ઉના તાલુકાના નાદરખ ગામમાં ગેરકાયદે રેતી ખનનને લઈને ગંભીર…
View More ઉનાના નાદરખ ગામે ખનિજ માફિયાઓએ પૂર સંરક્ષણ પાળો તોડી નાખ્યોપડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યો
પડધરીમાં રહેતી પિતરાઈ બહેનને આવેલા બાળકને રમાડવા મધ્યપ્રદેશથી પરિવાર સાથે આવેલો આઠ વર્ષનો માસુમ પોતાના મામાના ભંગારના ડેલામાં પુંઠા ફેરવતો હતો ત્યારે રસ્તા ઓળંગતી વખતે…
View More પડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યોભરૂડી ટોલનાકાના સફાઇ કર્મચારીએ મહિલા શૌચાલયમાં મોબાઇલ મૂકી વીડિયો બનાવ્યો
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ભરૂૂડી ટોલનાકા ખાતેથી મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસી સામે ગંભીર સવાલો ઊભા કરતો એક અત્યંત શરમાજનક અને સ્તબ્ધ કરી દેનારો કિસ્સો…
View More ભરૂડી ટોલનાકાના સફાઇ કર્મચારીએ મહિલા શૌચાલયમાં મોબાઇલ મૂકી વીડિયો બનાવ્યોચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયા
ઇમરજન્સી દરવાજો-બારીઓ તોડી બહાર કાઢયા, શાળા સંચાલકો-વાલીઓની દોડધામ હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા…
View More ચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયાપોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયો
અજાણ્યા રિક્ષા ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; વૃધ્ધનું સારવારમાં મોત પોરબંદરમાં છાયા મેઈન રોડ પર રહેતાં એડવોકેટ કોર્ટથી બપોરના સમયે પોતાનું સ્કુટર લઈ ઘરે…
View More પોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયોમોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો
મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. જાણવા મળતી વિગતો મુજબ…
View More મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધોગોંડલમાં મકાન વેચાણના નામે 1 લાખની છેતરપિંડી, બેંકે સીલ મારતા ભાંડો ફૂટ્યો
ગોંડલના કપુરીયા પરા વિસ્તારમાં મકાન વેચાણના નામે 1 લાખ રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં લોન ચાલુ હોવા છતાં મકાન વેચાણ…
View More ગોંડલમાં મકાન વેચાણના નામે 1 લાખની છેતરપિંડી, બેંકે સીલ મારતા ભાંડો ફૂટ્યોસ્પેશિયલ-26: 9 કલાક માટે નકલી બેંક ઉભી કરી લાખોની ઠગાઇ
ઇન્ટરવ્યૂ માટે બેરોજગારોને બોલાવી સ્ટાફ ગોઠવી દીધો, લોકર આપવાના નામે જ્વેલર્સનું સોનું પડાવી લીધું, રાતોરાત તાળા મારી ઠગ ગાયબ, દાહોદમાં ફિલ્મ સ્ટોરી જેવી ઘટના દાહોદમાં…
View More સ્પેશિયલ-26: 9 કલાક માટે નકલી બેંક ઉભી કરી લાખોની ઠગાઇહળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોત
હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો ત્રણ વર્ષનો પુત્ર અકસ્માતે રીક્ષામાંથી નીચે પટકાયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત…
View More હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોતમોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…
View More મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ