શામળાજી બોર્ડર નજીક ટ્રેનમાંથી ઝડપાયા, કંટાળી ગયા હોવાથી રાજસ્થાન ફરવા નીકળ્યાનું રટણ સુરત શહેરની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ જવાનો મુદ્દો ચર્ચાના…
View More 11 વર્ષના છાત્રને લઇ ભાગેલી શિક્ષિકા ઝડપાઇમહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામ
સરકારના રજા નામંજૂર કરવાના આદેશનો ઉલાળિયો કરી રાજકોટ જિલ્લાના 400 કર્મચારીઓ એક દિવસની સામૂહિક રજા પર ઉતરી ગયા, કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર ગુજરાતના ચાર હજાર જેટલા…
View More મહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામમોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફને બનાવાયા અધ્યક્ષ
પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)માં મોટા ફેરફારો કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના…
View More મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફને બનાવાયા અધ્યક્ષઆવતીકાલથી બંધ થઇ જશે આ 15 બેંકો!!! ગુજરાત સહીત આ 11 રાજ્યોના લોકો થશે પ્રભાવિત; જાણો તમારા પૈસાનું શું થશે
જો તમારું પણ ગામડાની બેંકમાં બેંક ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કારણ કે 1 મેથી દેશની ઘણી ગ્રામીણ બેંકો બંધ…
View More આવતીકાલથી બંધ થઇ જશે આ 15 બેંકો!!! ગુજરાત સહીત આ 11 રાજ્યોના લોકો થશે પ્રભાવિત; જાણો તમારા પૈસાનું શું થશેહાઉસફૂલ 5નું ટીઝર રિલીઝ: એક ક્રુઝ, 18 સ્ટાર્સ અને હત્યા…ફન સાથે ગ્લેમર્સ અને સસ્પેન્સથી ભરપૂર હશે ફિલ્મ
બોલીવુડની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝ હાઉસફુલની પાંચમી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો હાઉસફુલ 5 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ મલ્ટીસ્ટારર…
View More હાઉસફૂલ 5નું ટીઝર રિલીઝ: એક ક્રુઝ, 18 સ્ટાર્સ અને હત્યા…ફન સાથે ગ્લેમર્સ અને સસ્પેન્સથી ભરપૂર હશે ફિલ્મલાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ: 25 લાખના ખર્ચે બન્યું અર્બન ફોરેસ્ટ
મિયાવાકી પદ્ધતિથી 1 હેક્ટરમાં 10,000 વૃક્ષોનું વાવેતર: મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વનકવચ ખુલ્લું મુકાયું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આજરોજ જામનગર શહેરના…
View More લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ: 25 લાખના ખર્ચે બન્યું અર્બન ફોરેસ્ટમનપાનો હંગામી કર્મચારી વ્યાજના ચક્રમાં ફસાયો, ધમકી આપ્યાની રાવ
જામનગરમાં શરૂૂ શેકસન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા અને જામનગર મહાનગરપાલિકાની સ્લ્મ શાખામાં કોન્ટ્રેક બેઇઝ પર હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ભરતભાઈ બુદ્ધભટ્ટી…
View More મનપાનો હંગામી કર્મચારી વ્યાજના ચક્રમાં ફસાયો, ધમકી આપ્યાની રાવએરફોર્સથી ગોકુલનગર સુધી જાહેર માર્ગ પર ખાનગી બસોનો અડિંગો: જાહેરનામાનો ભંગ
ભારે વાહનોના આડેધડ પાર્કિંગથી રાહદારીઓ પરેશાન, તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો રોષ શહેરના એરફોર્સ ગેટ નંબર 2 થી લઈને ગોકુલનગર સર્કલ સુધીનો મુખ્ય જાહેર…
View More એરફોર્સથી ગોકુલનગર સુધી જાહેર માર્ગ પર ખાનગી બસોનો અડિંગો: જાહેરનામાનો ભંગહરિયા કોલેજ રોડની વરસાદી કેનાલ કચરા અને કીચડથી ઉભરાઈ
મચ્છરોના ત્રાસથી રહેવાસીઓ ત્રાહિમામ, પ્રી-મોન્સૂન કામગીરી અને કેનાલ સાફ કરવા લોકોનો પોકાર શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય કેનાલ હાલમાં…
View More હરિયા કોલેજ રોડની વરસાદી કેનાલ કચરા અને કીચડથી ઉભરાઈહવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા
10 JCB, 10 ટ્રેકટર, 3 DySP, 9 PI, 26 PSI, 400થી વધુ જવાનોનો કાફલો વહેલી સવારથી ધારાગઢ વિસ્તારમાં ત્રાટક્યો ગુજરાત મિરર, જૂનાગઢ તા.30 અમદાવાદ બાદ…
View More હવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા