જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધુધ ગોળીબાર કરીને 27 નિર્દોષ વ્યકિતઓને સહિદ કરી દીધા તે આંતકવાદના વિરોધમાં શુક્રવાર રાજકોટ સહિત સમગ્ર…
View More આતંકવાદના વિરોધમાં મુસ્લિમ બહેનોની ફીટકાર રેલીસિંધુ નદીના પાણી અટકાવવાની કોઈ વ્યવસ્થા જ નથી: બાલાસાહેબ થોરાટ
કેન્દ્ર સરકાર ખુલાસો કરે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘામાં હવે સિંધુ નદીના મુદ્દે રાજકારણ શરૂૂ થયું છે. પાકિસ્તાન સામે કડક…
View More સિંધુ નદીના પાણી અટકાવવાની કોઈ વ્યવસ્થા જ નથી: બાલાસાહેબ થોરાટઅખાત્રીજના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજીના રથની પૂજનવિધિ સંપન્ન
રાજકોટમાં આજે અખાત્રીજના શુભ મુહુર્તમાં ભગવાન જગન્નાથજીના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના નાનામવા રોડ ઉપર આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે આજે શુભ મુહુર્તમાં…
View More અખાત્રીજના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજીના રથની પૂજનવિધિ સંપન્નનવતર વિરોધ, વડોદરામાં પાકિસ્તાની ઝંડાના સ્ટીકર રસ્તા પર લગાવ્યા
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી સર્જાઇ છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યોને ઠેર ઠેર વખોડવામાં…
View More નવતર વિરોધ, વડોદરામાં પાકિસ્તાની ઝંડાના સ્ટીકર રસ્તા પર લગાવ્યાઅબ કી બાર સરહદ કે પાર… પરશુરામ શોભાયાત્રામાં ગુંજ્યો નાદ
રાજકોટ શહેરમાં ગઇકાલે પરશુરામ જયંતિ નિમિત્તે ભગવાન શ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિવિધ ફલોટ્સ અને ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રા શહેરમાં…
View More અબ કી બાર સરહદ કે પાર… પરશુરામ શોભાયાત્રામાં ગુંજ્યો નાદશુભમુહૂર્તમાં જ કનેક્ટિવિટીના ધાંધિયા, દસ્તાવેજ નોંધણી ખોરવાઇ
ગમે ત્યારે જંત્રી દરો વધવાની શક્યતાના કારણે દસ્તાવેજ નોંધાવવા ધસારાના સમયે જ જી-સ્વાનના ડબલા ડૂલ, વકીલો-અરજદારોમાં દેકારો ગુજરાતમાં નવાજંત્રી દરોની ગમે ત્યારે અમલવારી થવાની શક્યતા…
View More શુભમુહૂર્તમાં જ કનેક્ટિવિટીના ધાંધિયા, દસ્તાવેજ નોંધણી ખોરવાઇમતદાર યાદીમાંથી 250થી વધુ ડુપ્લિકેટ નામો રદ કરાયા
શંકાસ્પદ ચૂંટણીકાર્ડ શોધવા તપાસ રાજકોટ શહેર અને જિલ્લાના વહીવટી તંત્રએ ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ ધરાવતા લોકો સામે સખત પગલાં ભર્યા છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી…
View More મતદાર યાદીમાંથી 250થી વધુ ડુપ્લિકેટ નામો રદ કરાયાએરપોર્ટમાં ફરજ બજાવતા CRPF જવાનો માટે હિરાસર નજીક આવાસોનું થશે નિર્માણ
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરથી આશરે 35 કિલોમીટર દૂર હોવાથી ત્યાં ફરજ બજાવતાCRPFના જવાનો તેમજ એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી હતી. આ મુશ્કેલીને…
View More એરપોર્ટમાં ફરજ બજાવતા CRPF જવાનો માટે હિરાસર નજીક આવાસોનું થશે નિર્માણ11 વર્ષના છાત્રને લઇ ભાગેલી શિક્ષિકા ઝડપાઇ
શામળાજી બોર્ડર નજીક ટ્રેનમાંથી ઝડપાયા, કંટાળી ગયા હોવાથી રાજસ્થાન ફરવા નીકળ્યાનું રટણ સુરત શહેરની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ જવાનો મુદ્દો ચર્ચાના…
View More 11 વર્ષના છાત્રને લઇ ભાગેલી શિક્ષિકા ઝડપાઇમહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામ
સરકારના રજા નામંજૂર કરવાના આદેશનો ઉલાળિયો કરી રાજકોટ જિલ્લાના 400 કર્મચારીઓ એક દિવસની સામૂહિક રજા પર ઉતરી ગયા, કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર ગુજરાતના ચાર હજાર જેટલા…
View More મહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામ