સરકારી વધુ એક પરીક્ષા વિવાદમાં, ગેરરીતિના આક્ષેપ

ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ સાથે ભેદભાવ કરાયાની રાવ, કોમ્પ્યુટરમાં ખામી સર્જા હોવાની ફરિયાદ : જાણ કર્યા વગર જ નિયમોમાં ફેરફાર કરાતા ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા ગુજરાતમાં…

View More સરકારી વધુ એક પરીક્ષા વિવાદમાં, ગેરરીતિના આક્ષેપ

મનપાને ટેક્નિકલ ક્ષતિવાળી બસો ધાબડી દેવાઈ : કોંગ્રેસ

એસટીની ઈલેક્ટ્રિક બસ ગરમ નથી તો મનપાની કેમ થાય છે, એજન્સી સામે પગલા લેવાની માંગ મનપાની ઈલેક્ટ્રીક બસમાં બેટરી હીટીંગ સહિતના ઈસ્યુ ઉભા થતાં અનેક…

View More મનપાને ટેક્નિકલ ક્ષતિવાળી બસો ધાબડી દેવાઈ : કોંગ્રેસ

ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ

ગોંડલના સુલ્તાનપુર ખાતે યોજાયેલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સભા બાદ વોટ્સએપ અને ફેસબુકમાં ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરી ગાળો આપનાર…

View More ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ

ફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ, 10 નમૂના લીધા

ખાણીપીણીના 11 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ત્રણ કિલો વાસી ફ્રૂટનો નાશ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ગોળના વેપારીને ત્યાં ચકાસણી હાથ ધરી લગ અલગ બ્રાન્ડના 10…

View More ફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ, 10 નમૂના લીધા

અપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી

  મોરબી ખાતે રહેતા યુવાને સગીર વયની બહેન ગુમ થયા અંગેની તાલુકા પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસની પ્રાથમીક તપાસ કરતા મોરબીનો રમજાન બ્લોચ નામનો શખ્સ…

View More અપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી

બામણબોર સમૂહલગ્નમાંથી પરત ફરેલા સાતડા ગામના વૃદ્ધને કાળ ખેંચી ગયો

હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધે દમ તોડ્યો; કારચાલકની શોધખોળ રાજકોટ ચોટીલા હાઈવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં…

View More બામણબોર સમૂહલગ્નમાંથી પરત ફરેલા સાતડા ગામના વૃદ્ધને કાળ ખેંચી ગયો

દુબઇ રહેતા મિત્રએ વાત કરવાનું બંધ કરી દેતા યુવતીનો ઝેર પી આપઘાત

રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની પુત્રી બેંગ્લોરમાં મામાના ઘરે રહેતી હતી. તેણીએ દુબઇ રહેતા મિત્રએ વાત કરવાની બંધ કરી દેતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો…

View More દુબઇ રહેતા મિત્રએ વાત કરવાનું બંધ કરી દેતા યુવતીનો ઝેર પી આપઘાત

‘પપ્પા મારી બે દીકરીનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત

શહેરમા 1પ0 ફુટ રીંગ રોડ પર જશરાજનગરમા રહેતા યુવાને ‘પપ્પા મારી બે દિકરીનુ ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની…

View More ‘પપ્પા મારી બે દીકરીનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત

જસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટ

જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલના તબીબ પીએનડીટી એકટના કાયદા હેઠળ ડોક્ટર ડી કે રામાણીને અલગ અલગ કલમ હેઠળ…

View More જસદણના ડો. ડી.કે. રામાણીને રેકર્ડમાં ક્ષતિ રાખવા બદલ છ માસની સજા ફટકારતી કોર્ટ

કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા

શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે બગીચા સામે આવેલી પગેંગસ્ટર મેન્સવેરથ નામની કપડાંની દુકાનમાં પાંચ દિવસ પૂર્વે માત્ર બે મિનિટની અંદર જ રૂૂ.1.38 લાખ રોકડની ચોરી થઈ…

View More કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા