ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તાર ખાતે આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગઈકાલ સાંજે પાંચ શખ્સે યુવાનને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખૂન ના…
View More ભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાસૌરાષ્ટ્રમાં સોનાની દુકાનોને ટાર્ગેટ બનાવતી ટોળકીના ત્રણ તસ્કરો ઝડપાયા
કેશોદમાં ચોરીની ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ પોલીસે ઉઠાવી લીધા : 5.22 લાખનો મુદ્દામાલ જપ્ત કેશોદ પોલીસ ને માહિતી મળી હતી કે કેશોદના સોની…
View More સૌરાષ્ટ્રમાં સોનાની દુકાનોને ટાર્ગેટ બનાવતી ટોળકીના ત્રણ તસ્કરો ઝડપાયાસુરેન્દ્રનગરમાં મહંતને મહિલા સાથે ઊભા રાખી વીડિયો બનાવી ચાર શખ્સોએ 9 લાખ પડાવ્યા
સુરેન્દ્રનગર શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાર શખસે મહંત અને તેમની સેવક મહિલાને બ્લેકમેઇલ કરી રૂૂ. 9.45 લાખ પડાવી લીધા હતા. આ…
View More સુરેન્દ્રનગરમાં મહંતને મહિલા સાથે ઊભા રાખી વીડિયો બનાવી ચાર શખ્સોએ 9 લાખ પડાવ્યાલીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયું
એસએમસીના દરોડામાં વોન્ટેડ આરોપી સહિત ત્રણ ઝડપાયા : ત્રણ શખ્સોની શોધખોળ બાયોડીઝ, ચોખાની 620 બોરી સહિત 95.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી-રાજકોટ હાઈવે પર રાસકા…
View More લીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયુંસગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગર જિલ્લા માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેણીને ભગાડી લઈ જઇ તેણી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો જે અંગેના કેસમાં…
View More સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટબેડ નજીક કારમાં ક્રિકેટ સટ્ટો રમાડતા મોરબીના ત્રણ શખ્સો ઝડપાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટ ના નેટવર્કને પકડી પાડ્યું છે,…
View More બેડ નજીક કારમાં ક્રિકેટ સટ્ટો રમાડતા મોરબીના ત્રણ શખ્સો ઝડપાયાયુદ્ધના દરેક મોરચે લડી લેવા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
કંટ્રોલરૂમમાં કલેક્ટર, કમિશનર, પોલીસવડા, અધિક કલેક્ટર, ડીએમસી, ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ : કલેક્ટર ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More યુદ્ધના દરેક મોરચે લડી લેવા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટમોરબી જિલ્લો ધો.10મા રાજ્યમાં બીજા ક્રમે રહ્યો
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ 10ના પરિણામમાં પણ મોરબી જિલ્લાએ રંગ રાખ્યો છે. મોરબી જિલ્લો…
View More મોરબી જિલ્લો ધો.10મા રાજ્યમાં બીજા ક્રમે રહ્યોરાજુલાના ભાક્ષી ગામે ભરડિયાના પાઉડરમાં ભેંસો ફસાઈ
રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ક્વોરી લિઝ ભરડીયાઓ ધમધમી રહ્યા છે જેમાં 3 પેકી એક ભરડીયો સૌથી મોટો ધમધમી રહ્યો છે સ્થાનિક લોકો સામે…
View More રાજુલાના ભાક્ષી ગામે ભરડિયાના પાઉડરમાં ભેંસો ફસાઈજામખંભાળિયાના યુવાનના ઘરમાં પ્રવેશી ચાર શખ્સો દ્વારા ઘાતક હુમલો
ખંભાળિયામાં જૂની કોર્ટ પાસે રહેતા અશોકભાઈ માંડણભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાનના ઘરમાં મોડી રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે પ્રવેશી, કોઈ કારણોસર બોલાચાલી કરીને પરેશ ઉર્ફે…
View More જામખંભાળિયાના યુવાનના ઘરમાં પ્રવેશી ચાર શખ્સો દ્વારા ઘાતક હુમલો