શહેરમાં કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઉપર દરવાજો માથે પડતા બાળકી સારવાર માટે ખસેડાઈ હતી. માસુમ બાળાની સારવાર કારગત…
View More બે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોતવીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોત
ઓરિસ્સાનો યુવાન કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતો’તો શહેરની ભાગોળે કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતી વેળાએ વીજતારને સળીયો અડી જતાં…
View More વીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોતભારતમાં ચોમાસાનું વહેલું આગમન, આંદામાન-નિકોબારમાં વરસાદની એન્ટ્રી
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેના આગમનના નિર્ધારિત સમય કરતા ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા આંદામાન સમુદ્ર, દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં…
View More ભારતમાં ચોમાસાનું વહેલું આગમન, આંદામાન-નિકોબારમાં વરસાદની એન્ટ્રીવન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ યોજનાને નબળો પ્રતિસાદ, 1119એ લાભ લીધો
મનપાએ વર્ષો જૂના બાકીદારો માટે વન ટાઇમ ઇનસ્ટોલમેઇન્ટ યોજના શરૂ કરી જેને નબળો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં ફકત 1119 કરદાતાઓએ લાભ લીધો છે. રાજકોટ…
View More વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ યોજનાને નબળો પ્રતિસાદ, 1119એ લાભ લીધોચેરિટી કમિશનરમાં અધિકારીઓની મનમાનીથી ટ્રસ્ટોની વહીવટી કામગીરી ઠપ
નામ કમી કરવા, પ્રમાણપત્રો, મિલકત વેંચાણ, ખરીદી સહિતની દરખાસ્તો મહિનાઓ સુધી પેન્ડિંગ રાખી ટ્રસ્ટીઓને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ ફાળાની રકમો આકારણી કરીને…
View More ચેરિટી કમિશનરમાં અધિકારીઓની મનમાનીથી ટ્રસ્ટોની વહીવટી કામગીરી ઠપહત્યાની કોશિશના ગુનામાં આજીવન સજા પામેલા કુખ્યાત ભરત કુંગશિયાના જામીન મંજૂર કરતી હાઇકોર્ટ
શહેરના પોપટપરા વિસ્તારના ખેડૂત ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપી બે ભાઈને આજીવન કેદની સજાના હુકમ સામે કરેલી અપીલના કામે ભરત કુગસિયાને હાઇકોર્ટે…
View More હત્યાની કોશિશના ગુનામાં આજીવન સજા પામેલા કુખ્યાત ભરત કુંગશિયાના જામીન મંજૂર કરતી હાઇકોર્ટમાધાપર ચોકડી પાસે રહેતી પરિણીતાને પતિએ માર માર્યો
કોર્ટ મેરેજ કર્યા બાદ અમુક મહિનામાં છૂટાછેડા લઇ લીધા, પતિએ માફી માંગતા ફરી તેમની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં…
View More માધાપર ચોકડી પાસે રહેતી પરિણીતાને પતિએ માર માર્યો15 વર્ષથી ઘરેથી નીકળી ગયેલા કાશીનાં પ્રખર પંડિતનું પરિવાર સાથે મિલન કરાવાયું
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં તબીબોની સરાહનીય કામગીરી વાહન અકસ્માતમાં ગંભીર રીતે દાખલ દર્દીની સારવાર કરી ભાનમાં લવાયા : પુત્ર અને ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં હોસ્પિટલમાં…
View More 15 વર્ષથી ઘરેથી નીકળી ગયેલા કાશીનાં પ્રખર પંડિતનું પરિવાર સાથે મિલન કરાવાયુંસોનાના રૂા.7 લાખની ઉઘરાણીમાં યુવાનને પૂજારા પ્લોટમાં ચાર શખ્સોએ માર મારી ધમકી આપી
યુવાનને નાણાવટી ચોકમાં બોલાવી ફડાકા ઝીંકયા, ઘર પાસે જઇ ગાળો આપી: પોલીસને બોલાવતા આરોપી ફરાર રાજકોટ શહેરમાં ગુદાવાડી પાસે આવેલા પૂજારા પ્લોટ નજીક સ્નેહ એપાર્ટમેન્ટમાં…
View More સોનાના રૂા.7 લાખની ઉઘરાણીમાં યુવાનને પૂજારા પ્લોટમાં ચાર શખ્સોએ માર મારી ધમકી આપીજેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો
જેતપુરમા રહેતા વૃધ્ધા પોતાના બાઇક પાછળ બેસીને જઇ રહયા હતા ત્યારે મોટી મારડ પાસે વૃધ્ધા પતિનાં બાઇક પાછળથી અચાનક નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા…
View More જેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો