જામકંડોરણામાં વેપારીની દુકાન ઘુસી સીસીટીવી કેમેરા કાઢી લઈ હુમલો કરી મોટર સાઈકલ ઉઠાવી જનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. મળતી વિગતો…
View More જામકંડોરણામાં વેપારીને દુકાનમાં સીસીટીવી કાઢી હુમલો કરનાર બે શખ્સોની ધરપકડપ્રથમ વખત કચ્છમાં ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાઈ
અંજારમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા વ્યાજખોર ટોળકી એવી બે બહેન અને એક ભાઈ વિરુદ્ધ ગુજસીટોકની કલમો તળે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ત્રણેયની રૂૂા. 41,70,072ના ત્રણ…
View More પ્રથમ વખત કચ્છમાં ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાઈવેરાવળમાં ધાતુની માળા વેંચી મહિલા સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયા
માતાની દવા માટે પૈસાની જરૂર હોવાનું કહી સોનાના બદલે ધાતુની માળા વેંચી 80 હજારની છેતરપિંડિ કરેલ વેરાવળ પોલીસે સોનાની માળાને બદલે ધાતુની માળા આપી રોકડા…
View More વેરાવળમાં ધાતુની માળા વેંચી મહિલા સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયાગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી
12 વર્ષથી ઉંઝાની પેઢીનું કામ સંભાળતા મેનેજરે બારોબાર ધાણા વેંચી માર્યા ભાંડો ફૂટી જતાં મેનેજરે 98 લાખના પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં ધાણા…
View More ગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડીજામકંડોરણાના ખજુરડા ગામનો શખ્સ હદપાર
ધોરાજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ નાગાજણ એમ.તરખાલા દ્વારા હુકમ કરતા રાહુલ મનસુખભાઈ વાણવીને રાજકોટ જિલ્લા તથા જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવામાં આવેલ છે. જિલ્લામાં જાહેર વ્યવસ્થાની…
View More જામકંડોરણાના ખજુરડા ગામનો શખ્સ હદપારજામકંડોરણાના તરકાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડો
રાજકોટ રેન્જ રાજકોટના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમ કર સિંહ દ્વારા જીલ્લામા પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી…
View More જામકંડોરણાના તરકાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડોઓખા મંડળમાં દારૂ પ્રકરણનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારના નાગેશ્વર ગામ ખાતે રહેતા રણમલભા સામરાભા સુમણીયા નામના 28 વર્ષના શખ્સ દ્વારા આ વિસ્તારમાં દારૂૂ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવતી…
View More ઓખા મંડળમાં દારૂ પ્રકરણનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેજસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકને નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટિસ
જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ પ્રત્યે બેદરકારી અને કામચોર વૃતિ દાખવનાર નર્સિંગ સ્ટાફ વિરૂૂદ્ધ આરોગ્ય નાયબ નિયામક રાજકોટને જસદણ શહેર તેમજ પંથકના…
View More જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકને નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટિસદ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયા
પાકિસ્તાન વિશે ખરાબ બોલનાર એક યુવકને બન્નેએ ધમકી આપતાં ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં તથ્ય બહાર આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભેનકવડ વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ શખ્સો…
View More દ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયામોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુમશુદા નોંધ અનુસાર ઉંમર 67 વર્ષીય દેવકરણભાઈ ગાંડુભાઈ કૃણપરા, જાતે પટેલ, હાલ રહે સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી,…
View More મોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતા