શહેરના સામાકાંઠે આવેલી રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલૌતા પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ…
View More રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાતઅઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈ
શોખ ખાતર ચીલઝડપ કરનાર કુખ્યાત શખ્સે બે મિત્રોની મદદથથી ગુનાને અંજામ આપ્યા શહેરમાં છેલ્લા અઢી મહિનામાં અલગ અલગ ચાર સ્થળોએ થયેલી ચીલ ઝડપનો ભેદ…
View More અઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈપ્રેક્ટિસ કામ આવી: રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને CPR આપી પોલીસે જીવ બચાવ્યો
કોરોના કાળ વખતે આકસ્મીક એટેકના બનાવમાં લોકોના જીવ બચાવવા માટે રાજ્યભરની પોલીસને તંત્ર દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રેકટીસ કામ આવી હોય…
View More પ્રેક્ટિસ કામ આવી: રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને CPR આપી પોલીસે જીવ બચાવ્યોગુજરાતમાં 100 ટકા વરસાદ, જૂન માસમાં વાવણી, ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય
વરસાદને લઈ જૂનાગઢ કૃષિ યુનિ.ના આગાહીકારોનું અવલોકન સામે આવ્યું છે, આગાહીકારનું કહેવું છે કે, આ વખતે ગુજરાતમાં 100% થી વધુ વરસાદ થવાની આગાહી છે, 50થી…
View More ગુજરાતમાં 100 ટકા વરસાદ, જૂન માસમાં વાવણી, ઓક્ટોબરમાં ચોમાસાની વિદાયમુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયા
ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વિધાન સભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય…
View More મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયાએઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણો
રાજકોટ મુલાકાત બાદ પણ યોગ્ય નિરાકરણ નહીં લાવ્યાના કોંગ્રેસના આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ…
View More એઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણોઅમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મંગળવારથી ફરી મેગા ડિમોલિશન
અમદાવાદમાં ડિમોલિશન પાર્ટ 2ની કવાયત માટે તંત્ર સજ્જ છે. 20 મેથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ફરી એકવાર મોટાપાયે ડિમોલિશન હાથ ઘરાશે. બાકી રહેલા અઢી લાખ…
View More અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મંગળવારથી ફરી મેગા ડિમોલિશનસુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયો
સુરત શહેરમાં કરોડોની કિંમતની જમીનને લઇને થયેલા ચર્ચિત સાયલન્ટ ઝોન જમીનકૌભાંડ કેસમાં CID ક્રાઇમ બ્રાંચે મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. આ ગુનામાં નાસતોફરતો સિટી…
View More સુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયોજમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફૂંકવા ચલાવાશે અભિયાન
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા “Let’s Visit J&K’ કેમ્પેઈન શરૂ કરાશે: સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવાશે : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરફથી મળી સુરક્ષાની ખાતરી, પ્રતિનિધિ મંડળ…
View More જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફૂંકવા ચલાવાશે અભિયાનરાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધ
તાજેતરમાં બિહારમાં જ્યારે રાહુલ ગાંધી દલિત વિધાર્થીઓના દુ:ખમાં સહભાગી થવા જઈ રહ્યા હોય ત્યારે બીજેપી જેડીયુ અને આરએસએસ ની સરકાર દ્વારા રાહુલ ગાંધીજીને વિદ્યાર્થીઓના…
View More રાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધ