ગાંધીધામની રીગલ શિપિંગ સામે જામનગરની કંપનીએ લેણી રકમ નહીં ચૂકવ્યાનો કેસ દાખલ કર્યો જામનગર ખાતે કાર્યરત શ્રીજી શિપીંગ નામની કંપનીએ કચ્છના ગાંધીધામમાં સ્થિત રીગલ શિપિંગ…
View More કચ્છ ભાજપના અગ્રણી ડો.નીમાબેન આચાર્યના પુત્રની કંપની સામે 8.50 કરોડની વસુલાત માટે કેસઇમ્પેકટ ફીની મુદતમાં 6 માસનો વધારો
ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાના ઇમ્પેકટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ મળવા છતા રાજ્ય સરકારે પાંચ વખત મુદત વધારી હતી અને આ મુદત તા.17 જૂનના રોજ…
View More ઇમ્પેકટ ફીની મુદતમાં 6 માસનો વધારોદક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્ય પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે રાજ્યના 12થી વધુ જિલ્લામાં સાત દિવસ ભારે વરસાદની ચેતવણી આપી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને…
View More દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાત દિવસ ભારે વરસાદની આગાહીચરાડવાના પ્રસિધ્ધ મહાકાળી મંદિરના મહંત પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન
હળવદના ચરાડવા ખાતે આવેલા પ્રસિધ્ધ મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય શ્રીદયાનંદગીરી બાપુ 133 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે 5.30 વાગ્યે દેહ ત્યાગ કરી બ્રહ્મલીન થયા…
View More ચરાડવાના પ્રસિધ્ધ મહાકાળી મંદિરના મહંત પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીનસરધારમાં પૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યા
વાડીએ સૂતેલા આધેડને અજાણ્યા શખ્સે છાતીના ભાગે મારેલો ત્રિકમનો ઘા જીવલેણ નિવડયો; નાસી છૂટેલા રાજસ્થાની મજૂર પર આશંકા રાજકોટ શહેર – જીલ્લામા કાયદો અને વ્યવસ્થા…
View More સરધારમાં પૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યાGPSC પરિણામોના મામલે કોંગ્રેસના બે ભાગલા
ઓબીસી, એસ.સી.-એસ.ટી. આગેવાનોએ બારોબાર યોજેલી બેઠક સામે પ્રદેશ પ્રવકતા મનહર પટેલે ઉઠાવ્યા સવાલો પક્ષને વિશ્ર્વાસમાં લેવાના બદલે અલગ બેઠક યોજવા સામે નારાજગી ગુજરાતમાં જીપીએસસીના પરિણામોમાં…
View More GPSC પરિણામોના મામલે કોંગ્રેસના બે ભાગલાધ્રાંગધ્રામાં ટ્રેક્ટર શો રૂમમાં વીજશોકથી યુવાનનું મોત
અચાનક કરંટ લાગતા હોસ્પિટલે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો ધ્રાંગધ્રા શહેરના કુંભારપર વિસ્તારમાં રહેતા યુવકને હળવદ રોડ પર આવેલા ટ્રેકટરના શો રૃમમાં વીજશોક લાગતા મોત…
View More ધ્રાંગધ્રામાં ટ્રેક્ટર શો રૂમમાં વીજશોકથી યુવાનનું મોતકારમાં 36 કિલો સુકો ગાંજો લઇ જતા રાજકોટ અને અમરેલીના બે શખ્સો પકડાયા
સાગબારા પોલીસે ચેક પોસ્ટ પાસેથી પકડયા, ગાંજો આપનાર મુંબઇના શખ્સની શોધખોળ સાગબારા પોલીસે ઘનશેરા ચેકપોસ્ટ પાસે તા. 21 મે ના રોજ સાંજે સઘન ચેકિંગ હાથ…
View More કારમાં 36 કિલો સુકો ગાંજો લઇ જતા રાજકોટ અને અમરેલીના બે શખ્સો પકડાયાવઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા…
View More વઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્તસિહોરના દેવગાણાના વતની બ્લેક કોબ્રા કમાન્ડો છત્તીસગઢના સુકમામાં નકસલી હુમલામાં શહીદ
છત્તીસગઢમાં નક્સલવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ અને સીઆરપીએફ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને…
View More સિહોરના દેવગાણાના વતની બ્લેક કોબ્રા કમાન્ડો છત્તીસગઢના સુકમામાં નકસલી હુમલામાં શહીદ