બલૂચ લિબરેશન આર્મીએ એક મોટો દાવો કર્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલા બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું છે કે…
View More પાક.ના સુરબ શહેર કબજે કર્યાનો બલૂચ આર્મીનો દાવોઈન્ડિગોને તુર્કીની એરલાઈન સાથે કરાર પૂરો કરવા આદેશ
પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કી સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. અગાઉ સરકારે તુર્કી કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ માટે સુરક્ષા મંજૂરી રદ કરી…
View More ઈન્ડિગોને તુર્કીની એરલાઈન સાથે કરાર પૂરો કરવા આદેશયુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠન (IOMED) ની સ્થાપના પર એક પરિષદ યોજાઈ હતી. તેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને યુરોપના…
View More યુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠનઅમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશનિકાલ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી
ક્યુબા, હૈતી, નિકારાગુઆ તથા વેનેઝુએલાના લોકોને હાંકી કાઢવાના ચૂકાદામાં બે જજો અસહમત અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રને ભૂતપૂર્વ…
View More અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશનિકાલ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી25થી વધારી 50 ટકા: સ્ટીલની આયાત ટેરિફ બમણી કરતાં ટ્રમ્પ
અમેરિકાના સ્ટીલ ઉદ્યોગને બચાવવાના પગલાંનો 4 જૂનથી અમલ: ચીનને ટોણો, તમારો હલકો માલ નહીં ચાલે અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ સાથે વિશ્વમાં હંગામો…
View More 25થી વધારી 50 ટકા: સ્ટીલની આયાત ટેરિફ બમણી કરતાં ટ્રમ્પએક દેશ, એક સંકલ્પ, તમાકુમુક્ત ભારત
દર વર્ષે 31 મેંના રોજ આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા આ દિવસની શરૂૂઆત 1987 થી શરુ કરાઈ હતી. આ દિવસનો…
View More એક દેશ, એક સંકલ્પ, તમાકુમુક્ત ભારતસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?
રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિમાંથી ભારતીય ક્રિકેટ હજુ સુધી બહાર આવ્યું નથી. ક્રિકેટ ચાહકો આ દિગ્ગજોની નિવૃત્તિની જાહેરાતને પચાવવાનો પ્રયાસ કરી…
View More સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણ
રોહિત શર્માની 50 બોલમાં 81 રનની ઈનિંગ, સાંઈ સુદર્શનની 80 રનની પારી કામ ન આવી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ…
View More મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણસંરક્ષણ સાધનોની ખરીદી-ડિલીવરીમાં વિલંબ: વાયુસેનાના વડાનો બળાપો વ્યર્થ જવો ન જોઈએ
ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો ખુરદો બોલાવવા હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના નશામાં આખો દેશ ઝૂમી રહ્યો છે ત્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત…
View More સંરક્ષણ સાધનોની ખરીદી-ડિલીવરીમાં વિલંબ: વાયુસેનાના વડાનો બળાપો વ્યર્થ જવો ન જોઈએકેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, એકનું મોત
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જવાના માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની છે. કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુપ્તકાશી નજીક કુંડ સ્થળે થયું તે ભૂસ્ખલનમાં એક વાહન…
View More કેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, એકનું મોત