છેલ્લા કેટલાક સમયથી મનમાની કરતી રાજકોટની 25 શાળાને DEOએ નોટિસ ફટકારી છે. આ શાળા કોઇ ચોક્કસ દુકાન કે મોલથી યુનિફોર્મ વગેરેની વસ્તુઓ ખરીદવાનું વાલીઓને…
View More વાલીઓને દબાણ કરતી 25 શાળાઓને નોટિસહૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે શહેરમાં થોરાળા વિસ્તારમાં પાંચ માસ પૂર્વે…
View More હૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયારૂરલ એસ.પી. સહિત વધુ 8ને કોરોના વળગ્યો
તા. 19ના પ્રથમ કેસ આવ્યા બાદ 16 દિવસમાં આંકડો 52 એ પહોંચ્યો, 12 દર્દી સાજા થયા હજુ 40 સારવારમાં રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે…
View More રૂરલ એસ.પી. સહિત વધુ 8ને કોરોના વળગ્યોબકરી ઇદ નિમિત્તે કુરબાની માટે કાયદેસર પશુઓ લઇ જતા મુસ્લિમ લોકોને પરેશાન ન કરવા માંગ
પરિપત્ર બહાર પાડવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મુસ્લિમ સમાજના યુવા અગ્રણી અફઝલભાઇ મહેતરની રજૂઆત આગામી તા 07/06/2025 શનીવારના રોજ સમગ્ર ભારત મા ઈદ ઉલ અઝહા (બકરી…
View More બકરી ઇદ નિમિત્તે કુરબાની માટે કાયદેસર પશુઓ લઇ જતા મુસ્લિમ લોકોને પરેશાન ન કરવા માંગમાતાજીના દર્શને જતાં ત્રણ પદયાત્રીઓને કાર ચાલકે ઉલાળ્યા
ખોખડદળ પાસે આવેલા મેલડી માતાના મંદિરે ચાર મિત્રો ચાલીને દર્શને જતા હતાં તે વેળાએ કોઠારિયા રોડ પર મધરાત્રે ઘટી ઘટના: કાર ચાલક ફરાર શહેરમાં વાહન…
View More માતાજીના દર્શને જતાં ત્રણ પદયાત્રીઓને કાર ચાલકે ઉલાળ્યાએસ.ટી. બસ પોર્ટ પર વધુ એક વખત કલાકો સુધી પાણીના પરબો બંધ
મુસાફરો મિનરલ વોટર ખરીદવા મજબૂર: કસુરવારો સામે પગલા ભરવા એસ.ટી મુસાફર હિત રક્ષકની મુખ્યમંત્રીને ફરિયાદ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ,…
View More એસ.ટી. બસ પોર્ટ પર વધુ એક વખત કલાકો સુધી પાણીના પરબો બંધનારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોત
શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતી 3 વર્ષની બાળકીનું આચકી આવતાં પડી જવાથી મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ ઢેબર કોલોનીમાં આવેલા નારાયણનગર…
View More નારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોતરાજકોટમાંથી વધુ એક રિક્ષા ગેંગ પકડાઇ, ચાર ચોરી કર્યાની કબૂલાત
રૈયા ટેલિફોન એક્ષચેંજ પાછળ ભીડભંજન સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા મુકેશભાઈ સોલંકી (ઉ.વ.41)ને ભેટી ગયેલી રિક્ષા ગેંગે રૂૂા. 15500 તફડાવી લીધા હતા. માલવીયાનગર પોલીસે ગુનો…
View More રાજકોટમાંથી વધુ એક રિક્ષા ગેંગ પકડાઇ, ચાર ચોરી કર્યાની કબૂલાતમફતનું જમવા નબીરાઓનો નવો ખેલ, ભોજનમાં વાળ નાખી બબાલ કરી !
રાજકોટમાં ત્રણ નબીરાઓની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમોનીઝ રેસ્ટોરેન્ટમાં ત્રણ યુવકોની ચોંકાવનારી હરકત કરી છે. રેસ્ટોરેન્ટમાં મફત ભોજન…
View More મફતનું જમવા નબીરાઓનો નવો ખેલ, ભોજનમાં વાળ નાખી બબાલ કરી !સાઇકલ શેરિંગ પ્રોજેકટ કાટમાળમાં ફેરવાઈ ગયો !
લોકો સાઇકલ ફેરવે અને તંદુરસ્ત રહે તેવા હેતુથી શરૂ કરાયેલ યોજનાને લોકોએ જ તિરસ્કારી રાજકોટમાં દસ વર્ષ પહેલા ભારે ઉત્સાહબેર શરૂ કરાયેલ સાયકલ શેરિંગ પ્રોજેકટ…
View More સાઇકલ શેરિંગ પ્રોજેકટ કાટમાળમાં ફેરવાઈ ગયો !