શહેરમા મોરબી રોડ પર આવેલ રામાપીર ચોકમા બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી જેમા સામ સામે બંને પક્ષે ઘવાયેલા મહીલા અને યુવકને સારવાર માટે ખસેડવામા…
View More રામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી : પરિણીતા સહિત બે ને ઇજામનપા સંચાલિત શાળાઓમાં બોર રિચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરાવતા મેયર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.03/06/2025, મંગળવારના રોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના ઈ.જ.છ. ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા, વહી જતા વરસાદી…
View More મનપા સંચાલિત શાળાઓમાં બોર રિચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરાવતા મેયરકાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરો, જવાબદારો સામે કાર્યવાહી કરો
રાજકોટમાં આજે બપોરે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, રાજકોટની બેઠક મળી હતી. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને શાળાનોના શૈક્ષણિક અને…
View More કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરો, જવાબદારો સામે કાર્યવાહી કરોગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયું
વિધવા પેન્શન માટે બેંકે ગયેલા વૃદ્ધાને જ્યુસમાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી રોકડ અને દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો ગોંડલમાં વિધવા સહાય માટે પેન્શન લેવા બેંકે…
View More ગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયુંભાડામાંથી કમિશન મામલે ગ્રીનલેન્ડ ચોક્ડીથી યુવાનનું અપહરણ, મોકો જોઇ જૂનાગઢથી ભાગ્યો
હુડકો પાસે નાડોદા નગરમાં રહેતા અને રાજકોટ અમદાવાદ પાટે ગાડી ચલાવતા યુવાન પાસેથી ભાડાના કમિશનના રૂૂ.2 હજારની ઉઘરાણીમાં ગ્રીનલેન્ડ ચોકડીથી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી જૂનાગઢ…
View More ભાડામાંથી કમિશન મામલે ગ્રીનલેન્ડ ચોક્ડીથી યુવાનનું અપહરણ, મોકો જોઇ જૂનાગઢથી ભાગ્યોનકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યો
બૂટલેગરનો વીડિયો ઉતારી 20 હજાર પડાવ્યા, ત્રણ સામે પોલીસ ફરિયાદ જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના…
View More નકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યોમારા ઉપર પચ્સીસ ગુના છે વધુ એક નોંધાશે તો ફેર નહીં પડે, કોગીં કોર્પોરેટરના ભત્રીજાની ફિલરમેનને ધમકી
મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા મનોજભાઈ ભીખાભાઈ તન્ના(ઉ.વ. 31)એ અક્રમ દાઉદાણી અને તેની સાથે આવેલા દિવ્યાંગ મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મનોજભાઈએ…
View More મારા ઉપર પચ્સીસ ગુના છે વધુ એક નોંધાશે તો ફેર નહીં પડે, કોગીં કોર્પોરેટરના ભત્રીજાની ફિલરમેનને ધમકીભેંસના દૂધમાં પણ અસલી-નકલી ફેટનો ખેલ, બે નમૂના ફેલ
ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, ચાર સ્થળેથી નમૂના લેવાયા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ લૂઝ દૂધના સેમ્પલનો રિપોર્ટ…
View More ભેંસના દૂધમાં પણ અસલી-નકલી ફેટનો ખેલ, બે નમૂના ફેલલાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે લટકી પરપ્રાંતિય યુવાનનો આપઘાત
શહેરની ભાગોળે કોઠારીયા વિસ્તારમાં આવેલા લાપાસરી રોડ પર રહેતાં પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ઘર નજીક આવેલા બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં…
View More લાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે લટકી પરપ્રાંતિય યુવાનનો આપઘાતઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજા
શહેરમાં મોરબી રોડ ઉપર આવે ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે મહિલા સહિત બેને ઈજા…
View More ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજા