દક્ષિણ કોરિયામાં યોજાયેલી ખાસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી જે-મ્યુંગે રૂૂઢિચુસ્ત ઉમેદવાર કિમ મૂન-સૂ પર મોટા માર્જિનથી જીત મેળવી હતી.અત્યાર સુધીમાં 85% થી…
View More લી જે મ્યુંગ દ.કોરિયાના નવા રાષ્ટ્રપતિ, કિમ-મૂન-સૂની હારપુતિનને ઝટકો, નાટોની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને આમંત્રણ
એક તરફ યુક્રેને રવિવારે રશિયા પર 100થી વધુ ડ્રોન છોડ્યા, તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીનેNATOની સૌથી મહત્વપૂર્ણ સમિટમાં ઔપચારિક આમંત્રણ મળ્યું છે.…
View More પુતિનને ઝટકો, નાટોની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને આમંત્રણખાલિસ્તાનીઓ સામે કેનેડા ઘુંટણીયે, G-7માં વડાપ્રધાન મોદીને આમંત્રણ નહીં
પીએમ મોદીને આમંત્રણ આપવામાં નહીં આવતા મોદી આ વર્ષે જી-7ની બેઠકમાં હાજર રહેવાના નથી. આપણને એમ હતું કે, કેનેડામાં ટ્રુડોની સરકારના પતન પછી નવી માર્ક…
View More ખાલિસ્તાનીઓ સામે કેનેડા ઘુંટણીયે, G-7માં વડાપ્રધાન મોદીને આમંત્રણ નહીંહેમા માલિની મુસ્લિમ મહિલા, લગ્ન માટે બદલ્યો હતો ધર્મ: શંકરાચાર્ય
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વૃંદાવનમાં પ્રસ્તાવિત બાંકે બિહારી કોરિડોર અંગે ખૂબ ગુસ્સે દેખાય છે. તેમણે કહ્યું છે કે આ આપણી ધાર્મિક માન્યતાઓને તોડવા જેવું છે. જો…
View More હેમા માલિની મુસ્લિમ મહિલા, લગ્ન માટે બદલ્યો હતો ધર્મ: શંકરાચાર્યઅફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોત
પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. લશ્કરી મીડિયા વિંગે બુધવારે…
View More અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોતરીલ બનાવવાની લ્હાયમાં યમુના નદીમાં એક જ પરિવારની છ બહેનો ડૂબી ગઇ
આગરાના સિકંદરા વિસ્તારમાં આવેલા નાગલા નાથુ ગામમાં યમુના નદી કિનારે રીલ બનાવતી વખતે છ છોકરીઓ ડૂબી ગઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ડૂબનાર પૈકી…
View More રીલ બનાવવાની લ્હાયમાં યમુના નદીમાં એક જ પરિવારની છ બહેનો ડૂબી ગઇપાકિસ્તાનની નવી આજીજી; ‘રો’ અને ISI વાત કરે
UN બ્રીફિંગમાં હાજરી આપનારા ભુટ્ટોએ ભારત સાથે સમાધાનની વાત કરી છે. ભુટ્ટોએ કહ્યું, પાકિસ્તાન હજુ પણ આતંકવાદ સામેના યુદ્ધમાં ભારત સાથે સહયોગ કરવા માંગે છે.…
View More પાકિસ્તાનની નવી આજીજી; ‘રો’ અને ISI વાત કરેરાજકોટમાં મુખ્યમંત્રી કોર્પોરેટરોના કલાસ લેશે
સરકીટ હાઉસ અથવા મહાનગરપાલિકામાં વ્યક્તિગત મુલાકાતનો પણ ગોઠવાતો તખતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી શુક્રવારે સાંજે 5:00 વાગ્યે રાજકોટ પધારી રહ્યા છે. કરોડો રૂૂપિયાના વિકાસ…
View More રાજકોટમાં મુખ્યમંત્રી કોર્પોરેટરોના કલાસ લેશેમોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતા સગીરાનો આપઘાત
શહેરનાં સામાકાંઠે ભાવનગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતી 14 વર્ષિય સગીરાએ મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની…
View More મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતા સગીરાનો આપઘાતરાજકોટમાં આજે વધુ 9 કેસ, 16 દિવસમાં આંકડો 60ને પાર
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના લોકલ સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તા. 19ના રોજ પ્રથમ કેસ આવ્યા બાદ આવનારા પોઝેટીવ કેસોમાં ટ્રાવેલીંગ…
View More રાજકોટમાં આજે વધુ 9 કેસ, 16 દિવસમાં આંકડો 60ને પાર