જામનગર શહેરમાં કોરોનાના સંક્રમણ એ હવે ગતિ પકડી છે. આજે વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક પી.જી. હોસ્ટેલના સ્ટુડન્ટ નો પણ સમાવેશ થાય…
View More શહેરમાં છ મહિલા સહિત વધુ 7 કોરોનાના નવા કેસ નોંધાયાબગસરા પાલિકાએ છેલ્લા 20 વર્ષમાં મિલકત ટ્રાન્સફર ફીના નામે કરી કરોડોની ઉઘરાણી
વહીવટદારોએ મિલકત ટ્રાન્સફર ફી ફિકસને બદલે એક ટકા ઉઘરાણી કરી શહેરીજનોના ખીસ્સા ખંખેર્યા બગસરા શહેરના લોકોની મિલકત ટ્રાન્સફર ફી બગસરા નગરપાલિકા દ્વારા વસુલાત કરાતી હતી…
View More બગસરા પાલિકાએ છેલ્લા 20 વર્ષમાં મિલકત ટ્રાન્સફર ફીના નામે કરી કરોડોની ઉઘરાણીટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોત
નવા દેરાળા ગામે બાળકી ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ છોટા…
View More ટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોતગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલની એક પ્રતિષ્ઠિત ક્ધયા શાળામાં એનસીસીના યુનિટની છાત્રાઓના વોટસએપ ગ્રુપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ કરવાના કિસ્સામાં ગોંડલ પોલીસે સુરેન્દ્રનગરના વિધર્મી શખ્સની ધરપકડ કરી તેને કાયદાનું ભાન…
View More ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડમુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત
અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસ પૂર્વે દૂધ લઇ એકટીવાથી પરત ઘરે આવતા મુંદરાના સાડાઉ રહેતા નિવૃત્ત પીએસઆઇ હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ.60)ની…
View More મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોતવીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો
વીંછીયા તાલુકાના સનાળી ગામે હલણ મુદ્દે યુવાન ઉપર શેઢા પડોશીએ ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ…
View More વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલોમોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.40)…
View More મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોતવીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત
યુવાન કમરમાં દોરડુ બાંધી નાહવા ગયો હતો અચાનક દોરડુ છૂટી જતાં અંદર ખાબક્યો વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસે પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની…
View More વીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોતદ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમે દ્વારકાના નરસંગ…
View More દ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બેમોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછ
અરજીમાં ગુનો ન નોંધવા માટે 2.35 લાખની લાંચ લેવા જતા એસીબીએ ઝડપી લીધો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ ચોકીમાં ફરજ…
View More મોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછ