મુખ્યમંત્રીના આગમનને લઇ પોલીસ તંત્ર એલર્ટ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટમા વિવિધ પ્રકલ્પોનુ ઉદઘાટન કરવા આવનાર હોય રાજકોટમા મુખ્યમંત્રીનાં આગમનને લઇને પોલીસતંત્ર એલર્ટ બન્યુ છે. અને મુખ્યમંત્રીની સુરક્ષા – વ્યવસ્થા…

View More મુખ્યમંત્રીના આગમનને લઇ પોલીસ તંત્ર એલર્ટ

પોલીસ ટ્રાફિક નિયમનને બદલે દંડના નામે ઉઘરાણાંમાં વ્યસ્ત: કોંગ્રેસ

શહેરની ઉતરોત્તર કથળતી જતી ટ્રાફીક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના બદલે શહેર પોલીસ દંડના નામે ઉઘરાણા કરતી હોવાનો આક્ષેપ કરતી રજુઆત શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અતુલ રાજાણી…

View More પોલીસ ટ્રાફિક નિયમનને બદલે દંડના નામે ઉઘરાણાંમાં વ્યસ્ત: કોંગ્રેસ

ક્ધસ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરના રૂમમાંથી 55 હજારની ચોરી

મુળ ભાવનગરના વતની અને હાલ સરદારનગર મેઈન રોડ પર એસ્ટ્રોન ચોક પાસે સાર્થક સ્કવેર બિલ્ડીંગમાં રૂા.101માં રહેતા અને તેજ બિલ્ડીંગમાં આવેલી સ્વરા બિલ્ડકોન ક્ધસ્ટ્રકશન કંપનીમાં…

View More ક્ધસ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરના રૂમમાંથી 55 હજારની ચોરી

આટકોટ પાસે ચીલઝડપ કરનાર રાજકોટના બે શખસોની ધરપકડ

આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે ગત તા. 28-5 નાં બનેલા ચીલઝડપનાં બનાવમા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મહીલાનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરનાર રાજકોટનાં બે શખસોને ઝડપી…

View More આટકોટ પાસે ચીલઝડપ કરનાર રાજકોટના બે શખસોની ધરપકડ

નવાગામ પાસે હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં મોત

શહેરની ભાગોળે કુવાડવા હાઈ-વે પર આવેલા નવાગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રસ્તો ઓળંગતા શ્રમિક યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં…

View More નવાગામ પાસે હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં મોત

મોરબીમાં ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયેલા છ માસના માસૂમનું મોત

ચોટીલાના ગારીડા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ મોરબીમાં કારખાનામાં કામ કરતાં શ્રમિક પરિવારનો છ માસનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે ગરમ દૂધ…

View More મોરબીમાં ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયેલા છ માસના માસૂમનું મોત

વિછીયામાં PGVCLના કર્મચારી ઉપર હુમલો, પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

  વિછીયાનાં મોઢુકા રોડ પર પીજીવીસીએલની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેકશન કાપવા જતા વિછીયાનાં કોટડા ગામનાં પિતા – પુત્રએ પીજીવીસીએલની ટીમ સાથે ઝઘડો કરી લાઇન…

View More વિછીયામાં PGVCLના કર્મચારી ઉપર હુમલો, પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

ઉપલેટાના સેવતરામાં પતરું તુટતાં પહેલા માળેથી પટકાયેલા પ્રૌઢનું મોત

ઉપલેટાના સેવતરા ગામે પતરૂ તુટતા પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયેલા પ્રૌઢનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ,…

View More ઉપલેટાના સેવતરામાં પતરું તુટતાં પહેલા માળેથી પટકાયેલા પ્રૌઢનું મોત

બામણબોર પાસે કાર ડિવાઈડર કુદી જતાં સર્જાયો અકસ્માત: ત્રણને ઈજા

સુરેન્દ્રનગરથી લેબર કામ કરી ગોંડલના ગુંદાળા ગામે પરત ફરતી વખતે ઘટી ઘટના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા ત્રણ યુવાન સુરેન્દ્રનગરથી લેબર કામ કરી પરત ફરી…

View More બામણબોર પાસે કાર ડિવાઈડર કુદી જતાં સર્જાયો અકસ્માત: ત્રણને ઈજા

ખોરાણા ગામે રેલવે ફાટક પાસે ઢોર સાઇડમાં લેવાનું કહેતા યુવાનને ધમકી

કુવાડવા નજીક આવેલા ખોરાણાં ગામે રેલવે ફાટક નજીક ઢોરને સાઈડમાં લઇ લેવાનું કહી યુવાનને ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ નોંધાઈ છે. વધુ વિગતો…

View More ખોરાણા ગામે રેલવે ફાટક પાસે ઢોર સાઇડમાં લેવાનું કહેતા યુવાનને ધમકી