શાસ્ત્રી મેદાન સામે 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, બેને લાઇસન્સ અંગે નોટિસ અપાઈ મનપાના ફૂડ વિભાગ દ્વારા દિવેલના નામે ભેળસેળિયુ ઘી વેચતા વિક્રેતાઓને ત્યાં સઘન ઝુંબેશ…
View More શિવ એન્ટરપ્રાઈઝમાંથી 120 કિલો ભેળસેળિયું ઘી ઝડપાયુંથોરાળામાં પીઆઇ પર હુમલો કરનાર શખ્સ પાસામાં ધકેલાયો
શહેરમાં વધતી ગુનાખોરી પર અંકુશ લગાવવા પોલીસના અભિયાન દરમિયાન થોરાળા વિસ્તારમાં અગાઉ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર હુમલો કરવાના બનાવમાં સામેલ શખ્સ સામે પાસાનું વોરંટ…
View More થોરાળામાં પીઆઇ પર હુમલો કરનાર શખ્સ પાસામાં ધકેલાયોબુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડા
જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાના દારૂના હવાલાના 92.10 લાખના વ્યવહારોને લઈને આંગડીયા પેઢીમાં પોલીસે દરોડા પાડયા હતાં. આર.કે.આંગડીયામાં થયેલા 92 લાખના હવાલા મામલે પોલીસે આંગડીયા…
View More બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડાઅગાઉ કરાયેલી શાળા પસંદગી-ફાળવણી રદ, હવે 9 જૂન સુધીમાં પુન:પસંદગી કરવાની
રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – 2024 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા.13 થી 17 મે, 2025 દરમિયાન ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અને તા.…
View More અગાઉ કરાયેલી શાળા પસંદગી-ફાળવણી રદ, હવે 9 જૂન સુધીમાં પુન:પસંદગી કરવાનીપાઇલોટ પતિની વિકૃત હરકત, પોર્ન વીડિયો બતાવી શરીર પર અશ્ર્લીલ ચિત્રો દોરતો
અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિકૃત પાઈલોટે પોતાની પત્ની સાથે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. તેમના આ કામમાં સાસુ…
View More પાઇલોટ પતિની વિકૃત હરકત, પોર્ન વીડિયો બતાવી શરીર પર અશ્ર્લીલ ચિત્રો દોરતોકોરોનામાં સતત ઉછાળો, એક બાળક સહિત વધુ 9 પોઝિટિવ
કેસનો આંકડો 77એ પહોંચ્યો, 45 દર્દી સારવારમાં, 32 સાજા થતાં રજા અપાઈ, એક દર્દી ગંભીર હાલતમાં ઓક્સિજન હેઠળ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો…
View More કોરોનામાં સતત ઉછાળો, એક બાળક સહિત વધુ 9 પોઝિટિવરાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વહારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ કાલે મોડીરાત્રે…
View More રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોતવડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ
પહેલગામ હુમલા બાદ આજે પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. અહીં તેમણે રિયાસી જિલ્લામાં બનેલા ચિનાબ પુલનું ઉદ્ઘાટન…
View More વડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટરાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોત
સોમવારે મોડી રાત્રે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ટંકારાના આશાસ્પદ, પરિણીત યુવાનનુ મોત નિપજતા ભારે કરૂૂણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતે મોતને…
View More રાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોતધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી
આરોપી પરિણીતા હોવા છતાં જામકંડોરણાની છાત્રાલયમાંથી દીકરીને ભગાડી લઈ જઈને અનેક વખત શરીર સબંધ બાંધેલ જામકંડોરણા પંથકની સગીર છાત્રાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ…
View More ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી