હજારો ભાવિકોએ વરસતા વરસાદે શોભા યાત્રા અને ધર્મસભાનો લહાવો લીધો ડી.જેના તાલે ભગવાન ભોળાનાથના ભકતજનોએ ભજનોની રમઝટ બોલાવી રાસમંડળીએ જગાવ્યું આકર્ષણ, ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત મહાદેવના…
View More નટેશ્ર્વર મહાદેવની શોભાયાત્રામાં મેઘરાજાના અમીછાંટણારેતી કલાકારે 6 ફૂટનું રેત શિલ્પ બનાવી પીએમ મોદીને પાઠવ્યા અનોખા અભિનંદન
પ્રખ્યાત રેતી કલાકાર અને પદ્મ પુરસ્કાર વિજેતા સુદર્શન પટનાયકે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 11 વર્ષના નેતૃત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઓડિશાના પૂરી બીચ…
View More રેતી કલાકારે 6 ફૂટનું રેત શિલ્પ બનાવી પીએમ મોદીને પાઠવ્યા અનોખા અભિનંદન20 લાખ નહીં, 20 હજાર જ વૃક્ષો વાવો, પાટીલની સુરત કોર્પોરેશનને ટકોર
દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિગનું જોખમ સતત વધી રહ્યું છે. વાતાવરણ ઝડપથી બદલાઇ રહ્યું છે. ધરતી પરથી વૃક્ષો ઓછા થઇ રહ્યાં છે, અને તેની આપૂર્તિ કરવા માટે…
View More 20 લાખ નહીં, 20 હજાર જ વૃક્ષો વાવો, પાટીલની સુરત કોર્પોરેશનને ટકોરનવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશે
સાઉથ આફ્રિકા-એ ટીમની મેચો બેંગ્લોર ચિન્નાસ્વામીથી રાજકોટમાં ખસેડાઇ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025 માટે ઇન્ટરનેશનલ હોમ સીઝન અને સાઉથ આફ્રિકા એ ટુર ઓફ…
View More નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશેબાંભણિયાપરામાં પ્રૌઢાનું ભોં ટાકામાં પડી જતાં મોત
શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર બાંભણીયાપરામા માનસીક બિમાર પ્રૌઢા વહેલી સવારે પોતાનાં ઘરમા પાણીનાં ભોં ટાકામા પડી જતા મોત નીપજયુ હતુ. જાણવા મળતી વિગત મુજબ…
View More બાંભણિયાપરામાં પ્રૌઢાનું ભોં ટાકામાં પડી જતાં મોતIPLમાં “ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણું
મધ્ય ગુજરાતની ઘટનામાં એક નેતાજી અને અમુક વર્દીધારીઓ “પતાવટ” માટે મેદાનમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ બુકીઓ માટે મોટો તહેવાર ગણાય છે પરંતુ IPL 2025 એ…
View More IPLમાં “ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણુંલોકમેળાના કડક નિયમો સામે ધંધાર્થીઓનો મોરચો
પ્રથમ દિવસે એક પણ ફોર્મ ઉપાડયા નહીં, રણનીતિ માટે બેઠક સૌરાષ્ટ્રની ઓળખ સમાન પ્રસિદ્ધ લોકમેળો આ વખતે પણ શરૂૂઆતથી જ વિવાદોમાં સપડાયો છે. ગત વર્ષે…
View More લોકમેળાના કડક નિયમો સામે ધંધાર્થીઓનો મોરચોસોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડો
ગુજરાતમાં બે પેટાચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. આવામાં કોંગ્રેસમાં આંતરિક નારાજગીથી મામલો ગૂંચવાયો છે. ત્યારે નેતાઓની નારાજગી મુદ્દે કોંગ્રેસ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.…
View More સોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડોશિક્ષણ વિભાગ કોલેજોના મોનિટરિંગ માટે જિલ્લાઓમાં 10 નોડલ કચેરી શરૂ કરશે
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની DEO કચેરીઓ ખાતે 10 નવી નોડલ કચેરીઓ શરૂૂ કરવા માટે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની નવી જગ્યાઓ ઉભી કરાઈ છે. વિવિધ જિલ્લાઓમાં…
View More શિક્ષણ વિભાગ કોલેજોના મોનિટરિંગ માટે જિલ્લાઓમાં 10 નોડલ કચેરી શરૂ કરશેરાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો, વેપારીઓની રજૂઆત
રાજકોટ શહેર અને જિલ્લામાં જૂન-2025 મહિનાના અનાજના જથ્થાના વિતરણમાં સર્જાયેલી અંધાધૂંધીને કારણે હજારો રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા 23 મે, 2025ના રોજ…
View More રાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો, વેપારીઓની રજૂઆત