પ્રમુખ સુનિલ જાખેડ ઊંડો શોક વ્યકત કર્યો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન (AI171) ટેકઓફ થયાના…
View More વિજયભાઈ રૂપાણી જેન્ટલમેન રાજકારણી હતાં, પ્રભારીની કાયમ ખોટ વરતાશે: પંજાબ ભાજપવિમાનના કાટમાળના ઢગલામાંથી ATSને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યા
ટેકઓફથી લઇને તૂટી પડવા સુધીનો સંપૂર્ણ ડેટા એનાલિસિસ કરી સાચું કારણ બહાર આવશે અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું…
View More વિમાનના કાટમાળના ઢગલામાંથી ATSને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યાવિજયભાઇ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી: મોદી
સોશિયલ મીડિયામાં વડાપ્રધાને ભાવુક પોસ્ટ શેર કરી વિજયભાઇને શ્રધ્ધાંજલિ અર્પી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપતી ભાવુક…
View More વિજયભાઇ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી: મોદીતાલાલામાં જુગાર કલબ ચલાવતા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત
ભુજની ખાસ જેલમાં ધકેલી દેતાં જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમો ઉમેશ રતીલાલ ભરાડ અને અજય રતીલાલ ભરાડ, બન્ને રહે.જલંધર, તા.માળિયા…
View More તાલાલામાં જુગાર કલબ ચલાવતા બે શખ્સોની પાસા હેઠળ અટકાયતલખપતના પીપર ગામે કૌટુંબિક કાકાના હાથે ભત્રીજીની ગળુ દબાવી કરપીણ હત્યા
લખપત તાલુકાની દરિયાઈ પટ્ટી પર આવેલા પીપર ગામમાં 20 વર્ષીય યુવતી સમાનીબાઈ સિધિક જતનું ગામના કૌટુંબિક કાકા ઈભ્રાહીમ ગુલામ જત (ઉ.વ. 27)એ ગળું દબાવીને…
View More લખપતના પીપર ગામે કૌટુંબિક કાકાના હાથે ભત્રીજીની ગળુ દબાવી કરપીણ હત્યાલીલિયાના ગાવડકામાં કડિયા કામ કરતો યુવાન 12 ફૂટની ઊંચાઇથી પટકાતા મોત
જૂનાગઢમાં રમતા-રમતા ખાટલા પરથી પટકાયેલી બે વર્ષની બાળાએ દમ તોડયો લીલીયા તાલુકાનાં મોટા કણકોટ ગામે રહેતો યુવાન ગાવડકા ગામે કડીયા કામ કરતો હતો ત્યારે ભાંગતોડ…
View More લીલિયાના ગાવડકામાં કડિયા કામ કરતો યુવાન 12 ફૂટની ઊંચાઇથી પટકાતા મોતજેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે પોલીસે હાથ ધરેલ ઝુંબેશ દરમિયાન જેતપુરના નવાગઢમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાને એસઓજીએ ઝડપી લીધી હતી. છેલ્લા…
View More જેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈઆગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ
આખો દેશ પીડીત પરિવારો સાથે ઉભો છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત…
View More આગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહવિજયભાઇના મૃતદેહના DNA ટેસ્ટ માટે બહેને સેમ્પલ આપ્યું
આખું ગુજરાત આજે સ્તબ્ધ છે.અમદાવાદ પ્લેન ક્રેશમાં 290ના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીને ગુમાવ્યા છે. પરંતું સમાચાર મળ્યા છે…
View More વિજયભાઇના મૃતદેહના DNA ટેસ્ટ માટે બહેને સેમ્પલ આપ્યુંગાંધીનગરમાં અંજલિબેન રૂપાણીનું હૈયાફાટ રૂદન
કમાન્ડોને કહ્યું… આમ તો સાહેબનું બહુ ધ્યાન રાખતા હતા, ગઇકાલે કેમ ન રાખ્યું ? નિવાસ સ્થાને ભાજપના નેતાઓ-અધિકારીઓ-પરિવારજનોની હાજરી અમદાવાદમા સર્જાયેલ વિમાન દૂર્ઘટનામાં રાજકોટનાં…
View More ગાંધીનગરમાં અંજલિબેન રૂપાણીનું હૈયાફાટ રૂદન