બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. 27 જૂને મોડી રાત્રે અચાનક તેના નિધનના સમાચાર સામે આવતા જ બોલિવૂડથી લઈને ટીવી…
View More ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યુંપુરી જગન્નાથ યાત્રામાં ભારે ભીડ-ધક્કામુક્કીમાં 700થી વધુ ભક્તો ઘવાયા
વળાંક પાસે રથ અટવાઇ જતાં ભગવાન બલભદ્રના રથને ખેંચવા ઉત્સાહી ભક્તોના ધસારાથી અંધાધૂંધી 485ને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઇ: 8ની હાલત ગંભીર: પત્રકારો પર…
View More પુરી જગન્નાથ યાત્રામાં ભારે ભીડ-ધક્કામુક્કીમાં 700થી વધુ ભક્તો ઘવાયાશુભાંશુ શુક્લાનું ‘મિશન સ્પેસ’ Successful!! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ, ડૉકિંગ પ્રક્રિયા શરૂ
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું છે. . આ પછી, ચારેય મહેમાનોને…
View More શુભાંશુ શુક્લાનું ‘મિશન સ્પેસ’ Successful!! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ, ડૉકિંગ પ્રક્રિયા શરૂમુંબઇના ટ્રેન અકસ્માતોમાં મૃત્યુ પામ્યા 14000 લાવારિસ
છેલ્લા 15 વર્ષમાં 46969 લોકો માર્યા ગયા, તેમાનાં 31 ટકાના મૃતદેહ ઓળખી શકાયા નથી: ચોંકાવનારો ખુલાસો મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં છેલ્લા 15 વર્ષમાં રેલ્વે લાઈનો પર…
View More મુંબઇના ટ્રેન અકસ્માતોમાં મૃત્યુ પામ્યા 14000 લાવારિસચાર્જિંગ, પાર્કિંગથી વીમા ચૂકવણી: ફાસ્ટ ટેગ બનશે નવું પેમેન્ટ માધ્યમ
મોદી સરકાર હવે FASTagને ફક્ત હાઇવે પર ટોલ ચૂકવવા સુધી મર્યાદિત રાખવા માંગતી નથી. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય એ શોધ કરી રહ્યું છે કે…
View More ચાર્જિંગ, પાર્કિંગથી વીમા ચૂકવણી: ફાસ્ટ ટેગ બનશે નવું પેમેન્ટ માધ્યમદિલ્હીની હોસ્પિટલમાં દાખલ મહિલા પર દુષ્કર્મ બાદ મૃત્યુ
એક દેશની રાજધાની વિશ્વના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક છે. અને રાજધાનીની હોસ્પિટલોની સુરક્ષા વધુ કડક છે. પરંતુ દિલ્હીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે…
View More દિલ્હીની હોસ્પિટલમાં દાખલ મહિલા પર દુષ્કર્મ બાદ મૃત્યુSCOના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવા ઇન્કાર કરી રાજનાથની ચીન-પાક.ને લપડાક
ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભાગ લીધો હતો. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લશ્કરી ગતિરોધ બાદ…
View More SCOના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવા ઇન્કાર કરી રાજનાથની ચીન-પાક.ને લપડાકઅમેરિકી હુમલામાં ઇરાનના ત્રણ અણુમથકો નાશ પામ્યા: ગુપ્તચર એજન્સી, સેટેલાઇટ તસવીરોથી પુષ્ટિ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દાવો કર્યો હતો કે અમેરિકન સૈન્યએ ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન સહિત ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર સંપૂર્ણ નાશ કર્યો છે,…
View More અમેરિકી હુમલામાં ઇરાનના ત્રણ અણુમથકો નાશ પામ્યા: ગુપ્તચર એજન્સી, સેટેલાઇટ તસવીરોથી પુષ્ટિઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટી
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી લશ્કરી હુમલાઓ અંગે ભારતે BRICS જૂથ સાથે મળીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BRICS દેશોએ 13 જૂનથી ઈરાન પરના હુમલાઓને…
View More ઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટીઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી: સુરતની યુવતી સહીત 3ના મોત, 9 લાપતા
અકસ્માતમાં અન્ય 8 ઘાયલ, લાપતા મુસાફરોમાં સુરતના જવેલર્સ પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે…
View More ઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી: સુરતની યુવતી સહીત 3ના મોત, 9 લાપતા