યુધ્ધથી પ્રભાવિત 39 દેશોમાં ગરીબીમાં રેકોર્ડબ્રેક વધારો, માથાદીઠ દૈનિક રૂા.255ની આવક પણ મળતી નથી; 2030 સુધીમાં વધુ દારૂણ પરિસ્થિતિ હાલમા ચાલી રહેલા અલગ અલગ યુધ્ધોને…
View More યુધ્ધોના કારણે 100 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાયાસૌરવ ગાંગુલીની બાયોપિકમાં રાજકુમાર રાવ ક્ધફર્મ
બંગાળી પત્ની પાસેથી ભાષા શીખી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બંગાળના ખ્યાતનામ ખેલાડી સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને ચર્ચા ચાલી…
View More સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રાજકુમાર રાવ ક્ધફર્મકમલ હાસન, આયુષ્માન ખુરાનાને ઓસ્કાર એવોર્ડ સમારોહમાં આમંત્રણ
કોઈપણ સ્ટાર માટે ધ એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર , જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાનો એક છે તેમા સામેલ થવું એ મોટી વાત…
View More કમલ હાસન, આયુષ્માન ખુરાનાને ઓસ્કાર એવોર્ડ સમારોહમાં આમંત્રણહેરા ફેરી-3માં “બાબુ ભૈયા” જોવા મળશે અક્ષયકુમાર સાથેના વિવાદોનો અંત
અક્ષય, પ્રિયદર્શન અને સુનીલને સર્જનાત્મક મિત્રો ગણાવ્યા કોમેડી ફિલ્મ હેરા ફેરી ફ્રેન્ચાઇઝના ચાહકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ચાહકોના પ્રિય બાબુ…
View More હેરા ફેરી-3માં “બાબુ ભૈયા” જોવા મળશે અક્ષયકુમાર સાથેના વિવાદોનો અંતT-20 વર્લ્ડ કપની જીતની વર્ષગાંઠે હાર્દિક પંડ્યાએ શેર કર્યો ઇમોશનલ વીડિયો
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2024 માં ભારતની T-20 વર્લ્ડ કપ જીતની પ્રથમ વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો. આ…
View More T-20 વર્લ્ડ કપની જીતની વર્ષગાંઠે હાર્દિક પંડ્યાએ શેર કર્યો ઇમોશનલ વીડિયોઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બુમરાહના સ્થાને અર્શદીપસિંહ?
પ્રસિધ્ધ કૃષ્ણા ફીટ ન થાય તો આકાશદીપને તક, શાર્દુલ ઠાકુરના સ્થાને કુલદીપ યાદવને સ્થાનની ચર્ચા, બુધવારે મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ…
View More ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બુમરાહના સ્થાને અર્શદીપસિંહ?ચોટીલા નજીક આવેલી ભીમોરાની ગુફાનો ઐતિહાસિક વારસો
ચોટીલા નજીકનું નાનકડું ગામ ભીમોરા. તત્કાલિન સમયે ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ વિશેષ રીતે પ્રસિદ્ધ છે. અહી આવેલી પથ્થરો કોતરીને બનાવેલી ગુફાઓ માટે. હકીકતમાં ભીમોરા…
View More ચોટીલા નજીક આવેલી ભીમોરાની ગુફાનો ઐતિહાસિક વારસોકેરળની સ્કૂલોમાં ઝુમ્બા ક્લાસનો વિરોધ કરી મુસ્લિમ સંગઠનોએ પછાત માનસિકતા બતાવી છે
ભારતમાં મુસ્લિમોનો એક વર્ગ પોતે તો પછાત રહેવા માગે જ છે પણ પોતાની ભાવિ પેઢીને પણ પછાતપણામાં જ રાખવા માગે છે. આ વર્ગને કંઈ પણ…
View More કેરળની સ્કૂલોમાં ઝુમ્બા ક્લાસનો વિરોધ કરી મુસ્લિમ સંગઠનોએ પછાત માનસિકતા બતાવી છેઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: હાઇવે ધોવાયા, શાળાઓ અને કોલેજો બંધ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક લોકો ગૂમ હોવાના સમાચાર છે. આવી સ્થિતિમાં ચાર ધામ…
View More ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: હાઇવે ધોવાયા, શાળાઓ અને કોલેજો બંધછેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેને…
View More છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ