સોનમ વાંગચુકની પત્ની – જે NEET પેપર લીક સામે સતત ભૂખ હડતાળ પર છે – એ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેણીએ સ્પષ્ટપણે…
View More તમે લોકોને મૂર્ખ બનાવી શકતા નથી : પી.એમ.ઓ. બહાર રાહુલના પ્રદર્શનથી વાંગચૂકના પત્ની નારાજમહારાષ્ટ્ર બંધ : ઠેર-ઠેર દેખાવો, બીવીએના 3500 કાર્યકરોની અટક
પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન આઘાડી આજે મહારાષ્ટ્ર બંધનું પાલન કરી રહી છે, કારણ કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીના વિરોધ દિલ્હીના…
View More મહારાષ્ટ્ર બંધ : ઠેર-ઠેર દેખાવો, બીવીએના 3500 કાર્યકરોની અટકજિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધા
રાજકોટ જિલ્લા જેલમાં પાકાના કેદીએ કાચના ટુકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ…
View More જિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધાસગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલ
ધોરાજી પંથકમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતાં પરિવારની 15 વર્ષની પુત્રીને શ્રમિકે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ગર્ભ રહી જતાં ઘટના…
View More સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલશાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શાપરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પિતાએ ઝઘડો કરી ધમકી આપતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સારવાર અર્થે લાવનાર પતિએ પણ ધમકીથી…
View More શાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસઆકાશમાં દેખાયો 10 હજાર કિ.મી.નો વાદળોનો પટ્ટો
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ હવે એક એવું સ્વરૂૂપ ધારણ કર્યું છે કે જેના કારણે હવામાન વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડ્યા છે. લેટેસ્ટ સેટેલાઈટ તસવીરોમાં લગભગ 7000 થી…
View More આકાશમાં દેખાયો 10 હજાર કિ.મી.નો વાદળોનો પટ્ટોશહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી
રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક…
View More શહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલીજંતર મંતરમાં હાઈસિકયોરિટી વચ્ચે પથ્થરો-બોટલો કયાંથી આવ્યા ?
દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)નું પ્રદર્શન અત્યંત સંવેદનશીલ બની ગયું છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ…
View More જંતર મંતરમાં હાઈસિકયોરિટી વચ્ચે પથ્થરો-બોટલો કયાંથી આવ્યા ?મેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશે
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી…
View More મેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશેસરકારી કંપનીઓના કર્મીઓને લોટરી: ઔદ્યોગિક મોંઘવારી ભથ્થામાં વધારો
કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત જાહેર ક્ષેત્રની કંપનીઓ (CPSE)માં કામ કરતા લાખો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે સરકારે ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા…
View More સરકારી કંપનીઓના કર્મીઓને લોટરી: ઔદ્યોગિક મોંઘવારી ભથ્થામાં વધારો