બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો

મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં નવા વિજ્ઞાપન, ફેસબુક પોસ્ટ પછી તેજસ્વી યાદવ, ખડગેનો જૂઠ ફેલાવવાનો આરોપ: માત્ર 14 ટકા સંભવિત મતદારોએ ફોર્મ ભર્યા, ચૂંટણી પંચે કહ્યું,…

View More બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો

રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરો: મુખ્યમંત્રી

ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ કેમ પાણી ભરાય છે?, આજ સુધી નોંધ કેમ નથી લેવાઈ?, તમામ મનપા-નગરપાલિકાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ભૂપેન્દ્રભાઈએ સતાધીશોને આડે…

View More રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરો: મુખ્યમંત્રી

ગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે કાલરિયા અને વાઇસ ચેરમેનપદે ઓમદેવસિંહની વરણી

ગોંડલનાં અર્થતંત્રની ધરોહર સમી નાગરિક સહકારી બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ)જાડેજાએ હોદા પર થી રાજીનામુ ધરી દેતા આજે નવા ચેરમેન વાઇસ…

View More ગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે કાલરિયા અને વાઇસ ચેરમેનપદે ઓમદેવસિંહની વરણી

વડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા

ટ્રસ્ટ દ્વારા મફત સેવા બંધ કરી અંતિમ સંસ્કારના 7000 ચૂકવવાનો કારસો વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે. જેમાં આપના કાર્યકરોએ ઇઉંઙના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢી…

View More વડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા

પરાપીપળિયા ગામે નર્સિંગ કોલેજમાં છાત્રનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ…

View More પરાપીપળિયા ગામે નર્સિંગ કોલેજમાં છાત્રનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

વોર્ડ નં.18માં નાયબ કમિશનરનો લોકો સાથે સીધો સંવાદ

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(ઈંઅજ)એ આજે શહેરના વોર્ડ નં.18 માં શિવનગર અને ડી માર્ટ વાળા રોડ અને આજુબાજુના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિઝિટ…

View More વોર્ડ નં.18માં નાયબ કમિશનરનો લોકો સાથે સીધો સંવાદ

છેતરપિંડીના ગુનામાં જામનગર પોલીસની નોટિસ મળતા મેરેજ બ્યુરો સંચાલકે ફિનાઈલ પી લીધું

જામનગરના યુવક સાથે યુવતીના લગ્ન કરાવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં યુવકે ફરિયાદ કરી’તી : આરોપી કોરા ચેક લખાવી ગયાનો આક્ષેપ શહેરના માધાપર ચોકડીથી બેડી…

View More છેતરપિંડીના ગુનામાં જામનગર પોલીસની નોટિસ મળતા મેરેજ બ્યુરો સંચાલકે ફિનાઈલ પી લીધું

કાયમી DEO નહીં તો શિક્ષણ કાર્ય પણ નહીં, હડતાળની ચીમકી

જિલ્લા શૈક્ષણિક સંઘના વર્ષો જુના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા અને ઇન્ચાર્જ અધિકારી હોવાની મુખ્યમંત્રી સુધી ફરીયાદ: શિક્ષકોની સમસ્યાની ફરી ડીઇઓને રજુઆત રાજકોટ જિલ્લામાં શિક્ષણાધિકારીની જગ્યા છેલ્લા…

View More કાયમી DEO નહીં તો શિક્ષણ કાર્ય પણ નહીં, હડતાળની ચીમકી

ઇજનેરીમાં વર્ષમાં બે વખત એડમિન પ્રક્રિયાની વિચારણા

સરકારની મંજૂરીની જોવાતી રાહ, આવતા વર્ષથી શરૂ કરવા સમિતિની તૈયારી ધો.12 સાયન્સ પછી ડિગ્રી ઇજનેરી અને ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે હવે વર્ષમાં બે…

View More ઇજનેરીમાં વર્ષમાં બે વખત એડમિન પ્રક્રિયાની વિચારણા

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ ચેમ્બરની માંગ

ગુજરાતની ધરતી પરની આ ગોઝારી ઘટનામાં 290 થી વધુ લોકોના અકાળે અવશાન થયા જેનાથી સમગ્ર દેશ શોકમગ્ન થઈગયું. આ કરુણાંતીમાં વિમાનમાં લંડન જઈ રહેલા રાજયના…

View More રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ ચેમ્બરની માંગ