રાજકોટ તાલુકાના જારીયા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતાએ મગજ ભમતો હોવાથી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. મુળ મધ્યપ્રદેશની વતની…
View More જારિયા ગામે મગજ ભમતો હોવાથી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતરામનાથપરામાં બંધાણીઓને ગાંજો વેચતા શખ્સને 1.5 કિલો ગાંજા સાથે પોલીસે પકડયો
શહેર પોલીસે વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને પકડયો છે. એ-ડિવીઝન પોલીસની ટીમે રામનાથપરા સ્મશાન નજીક આવેલા શૌચાલય પાસેથી રામનાથપરા શેરી નં. 2…
View More રામનાથપરામાં બંધાણીઓને ગાંજો વેચતા શખ્સને 1.5 કિલો ગાંજા સાથે પોલીસે પકડયોભીલવાસ ચોક પાસે કાર ડિવાઇડર પર ચડાવી ચાલક નાસી છૂટ્યો: કારમાંથી દારૂની ખાલી બોટલ મળી
પોલીસે 11 લાખની કાર કબજે કરી ચાલકની શોધખોળ હાથ ધરી શહેરના ભીલવાસ ચોક નજીક ગત રાત્રે કાર ચાલકે કાર ડીવાઇડર પર ચડાવી અકસ્માત સર્જ બાદમાં…
View More ભીલવાસ ચોક પાસે કાર ડિવાઇડર પર ચડાવી ચાલક નાસી છૂટ્યો: કારમાંથી દારૂની ખાલી બોટલ મળીફાયર સુપ્રિન્ટેન્ડેટ ઈલેશ ખેર મનપા કચેરીએ આવ્યા
મહાનગરપાલિકાના ફાયર સુપ્રીન્ટેન્ડેટ ઈલેશ ખેરને ટીઆરપી ગેમઝોન દુર્ઘટના સંદર્ભે તપાસ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવેલ તેઓને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતાં આજરોજ નિયમ મુજબ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન…
View More ફાયર સુપ્રિન્ટેન્ડેટ ઈલેશ ખેર મનપા કચેરીએ આવ્યારાજકોટ સ્પિપાની કરામત કે લોચો? 20 માર્કસ આવ્યા છતાં ઉમેદવાર પાસ
રાજકોટ સ્પીપામાં એક પરીક્ષકને 50માંથી માત્ર 20 માર્ક આવ્યા હોવા છતાં તેને પાસ જાહેર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ અધિકારીઓ અને સિસ્ટમ…
View More રાજકોટ સ્પિપાની કરામત કે લોચો? 20 માર્કસ આવ્યા છતાં ઉમેદવાર પાસઐતિહાસિક ગૌયાત્રાનું રાજકોટમાં આગમન, બહોળો પ્રતિસાદ
ગાય માત્ર ધાર્મિક આસ્થા નહીં ગામડાઓ માટે આર્થિક-પર્યાવરણીય અને સામાજિક સમૃદ્ધિનું પ્રતિક : રાજપુરોહિત ગૌ રાષ્ટ્ર યાત્રા ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે,…
View More ઐતિહાસિક ગૌયાત્રાનું રાજકોટમાં આગમન, બહોળો પ્રતિસાદભગવતીપરા, લાતી પ્લોટ અને રૈયાધારે જુગારના દરોડા: 17 ખેલૈયાઓ ઝડપાયા
શહેરના ભગવતીપરા આશાબા પીર દરગાહ રોડ દેવીપુજક વાસ ની પાસે નદીના કાંઠે જાહેરમાંથી જુગાર રમતા હોવાની બાતમીને આધારે સાત શખ્સોને પકડી 28 હજારનો મુદ્દામાલ જપ્ત…
View More ભગવતીપરા, લાતી પ્લોટ અને રૈયાધારે જુગારના દરોડા: 17 ખેલૈયાઓ ઝડપાયાકુબલિયાપરામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ, ત્રણ મહિલા ઝડપાઇ
થોરાળા વિસ્તારમા આવેલા કુબલીયાપરામા દેશી દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડવાની પીઆઇ દ્વારા સુચના આપવામા આવતા થોરાળા પોલીસે કુબલીયાપરામા વોકળાનાં કાઠે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા…
View More કુબલિયાપરામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ, ત્રણ મહિલા ઝડપાઇગંજીવાડામાં મકાનમાંથી 3 લાખનો દારૂનો જથ્થો મળ્યો, બૂટલેગર ફરાર
રાજકોટ શહેરમા દારૂ અને જુગારની બદીને નાથવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ શહેર પોલીસનાં થાણા અધીકારીઓને દારૂ અને જુગારનાં કેસ કરી કાર્યવાહી…
View More ગંજીવાડામાં મકાનમાંથી 3 લાખનો દારૂનો જથ્થો મળ્યો, બૂટલેગર ફરારરાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડિપાર કરાયેલા મહિલા સહિત ત્રણ પકડાયા
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા દારૂનાં ગુનામા પકડાય ગયેલા શખસોને રાજકોટ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાથી તડીપાર કરવામા આવેલા હતા. આમ છતા તેઓ રાજકોટ શહેરમા પોતાનાં…
View More રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડિપાર કરાયેલા મહિલા સહિત ત્રણ પકડાયા